તારક મહેતા ની સોનુ ને જોઈને ફેન્સ ચોંકી ગયા, તેના લુકને લઇ ને જણાવી આ વાત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ સિરીયલ વર્ષોથી ફેમસ છે. ખાસ કરીને ગુજરાતમાં તો તે સીરીયલ ના દરેક પાત્ર અને આ સીરિયલ એટલી બધી લોકપ્રિય બની ગઈ છે કે લગભગ જ કોઈ એવો માણસ હશે જેણે આ સીરીયલ ના જોઈ હોય. અને આ સીરિયલના ત્રણ હજારથી પણ વધારે હપ્તાઓ આવી ચૂક્યા છે. અને દરેક ઘરમાં આ સિરિયલની અંદર કામ કરી રહેલા કલાકારો ફેમસ છે.

પછી એક કલાકાર માં જેઠાલાલ હોય ટપુસેના ના અભિનેતા અને સોનુ નો અભિનય પહેલા જે અભિનેત્રીએ કર્યો હતો તે અભિનેત્રી પણ ખૂબ જ લોકપ્રિય છે. તેને તારક મહેતાને અલવિદા કર્યા પછી પણ તેના ચાહકો હજુ પણ સોશિયલ મીડિયા પર તેને ફોલો કરી રહ્યા છે. એટલું જ નહીં અભિનેત્રી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એક્ટિવ રહે છે જેથી હાલ તે શું કરી રહી છે તે બધા ચાહકો ને ખબર પડે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

અભિનેત્રી ના હાલ ના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે અને સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓ આ ફોટો જોઇને આશ્ચર્ય ચકિત થઈ ગયા છે. કારણ કે લોકો સોનુ ને ઓળખી નથી રહ્યા. પરંતુ આમાં તેનો પણ કશો વાંક નથી કારણકે તારક મહેતા માં જે રીતે સોનુ દેખાય છે તેનાથી બિલકુલ અલગ લૂકમાં તે નજરે આવી હતી. કારણ કે શોમાં તો એ એકદમ સોબર લુક માં નજરે આવે છે તેમજ વેલ ડ્રેસ્ડ દેખાય છે પરંતુ આ ફોટામાં બિલકુલ અલગ રીતે જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts