એક વર્ષ પછી બુધનું થઈ રહ્યું છે રાશિ પરિવર્તન, બદલશે આ ત્રણ રાશી ના લોકોનું નસીબ

આપણે બધા લોકો જાણીએ છીએ કે ગ્રહો સમયાંતરે પોતાના સ્થાનમાં પરિવર્તન કરતા રહે છે અને એક રાશિમાંથી બીજી રાશિઓમાં પ્રવેશ કરતા રહે છે, જ્યોતિષશાસ્ત્રમાં આજે રાશિનું પરિભ્રમણ થાય તેને રાશિ પરિવર્તન અથવા પછી ગ્રહોનું ગોચર તરીકે પણ ઓળખવામાં આવે છે.

જણાવી દઈએ કે આ મહિને પણ 14 જૂન એટલે કે થોડા જ દિવસો પછી બુધ ગ્રહ હું રાશિ પરિવર્તન થવાનું છે. જણાવી દઈએ કે લગભગ એક વર્ષના સમય પછી બુધ ગ્રહ પોતાની સ્વામી રાશિ મિથુનમાં પ્રવેશ કરવાના છે. બુધ ના આ ગોચર નો બધી રાશિઓ ઉપર પ્રભાવ પડશે.

પરંતુ આ ગોચર થી ત્રણ રાશિના લોકોના નસીબ બદલવાની શક્યતા છે અને તેઓના જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે.

કુંભ રાશી ના જાતકો માટે બુધ ના આ ગોચરને લઈને ખૂબ જ ફાયદો થઈ શકે તેમ છે. આ સમયે બાળકોથી જોડાયેલી કોઈપણ વાત કે સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. તેમજ સંતાન ની ઈચ્છા રાખનારા દંપતિઓના સંતાન પ્રાપ્તિના યોગ પણ બની શકે છે. ઘર પરિવારમાં શાંતિ બની રહેશે અને ઘણા લોકોને પ્રેમવિવામાં પણ સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓને પણ સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

તુલા રાશિ ના લોકોને પણ આ ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે તેમ છે, બુધ એ તુલાના નવમા ભાવમાં મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે આ સમય આ રાશિના જાતકો માટે ભાગ્યના અનેક દ્વાર ખોલશે તેવું માનવામાં આવી રહ્યું છે. આર્થિક ક્ષેત્રે પણ આ રાશિના જાતકોને પ્રગતિ તેમજ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. વેપાર ધંધાના કારણે યાત્રા કરવાના યોગ છે.

કન્યા રાશિના લોકો માટે પણ આ રાશિ ગોચરનો ખૂબ જ સારો પ્રભાવ પડવાનો છે જણાવી દઈએ કે આ રાશિના જાતકો માટે આ સમય ધંધા માટે ખૂબ જ સારો સાબિત થઈ શકે તેમ છે અને જે લોકો નોકરી કરી રહ્યા હોય તેવા લોકો માટે નોકરીમાં પ્રમોશન તેમજ મહેનતાણું વધવાનો પણ યોગ બની રહ્યો છે.

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team