Site icon Just Gujju Things Trending

IPLના પાંચ ખેલાડીઓ દેખાય છે ખૂબ જ હેન્ડસમ, નંબર 3 પાછળ તો ઘણી છોકરીઓ છે પાગલ

દરેક સ્પોર્ટસના ખેલાડીઓ ની વાત કરીએ તો તે મોટા ભાગે તેની રમતોને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં એવા પણ ખેલાડીઓ છે જે પોતાના સ્ટાઈલિશ લૂક અને પર્સનાલિટીને કારણે પણ ચર્ચામાં રહે છે અને તેના લાખો ચાહકો પણ છે. ચાલો જાણીએ ખેલાડીઓ વિશે…

1. કે એલ રાહુલ

કે એલ રાહુલ પોતાની સ્ટાઈલ અને લૂકને લઈને ઘણી વખત ચર્ચામાં રહે છે, અને તેના સોશિયલ મીડિયા પર પણ ઘણા ફેન ફોલોઈંગ છે. આ સ્ટાઇલિશ પ્લેયર ના ચાહકો પણ ઘણી સંખ્યામાં છે.

2. યુવરાજસિંહ

યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા સમયથી રમી રહ્યા છે, અને પોતાના લુક ને કારણે તેઓ દરેક વખતે ચર્ચામાં રહેતા હોય છે. તેના પણ ભારતભરમાં લાખોની સંખ્યા કરતાં પણ વધુ ચાહકો છે.

3. વિરાટ કોહલી

વિરાટ કોહલી માત્ર ભારતભરમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં રહેલા હેન્ડસમ ખેલાડીઓમાં એક માનવામાં આવે છે, અને પહેલા નો અને અત્યાર નો લુક જોતા તેના ફોટા અવારનવાર વાયરલ થતા રહે છે. તેના લગ્ન થયા પછી પણ ઘણી છોકરીઓ આ પ્લેયર ની પાછળ દીવાની છે.

4. રિષભ પંત

ભારતના સ્ટાઇલિશ પ્લેયરમાં રિષભ પંત નું નામ પણ લેવું પડે, માત્ર થોડા જ વર્ષોમાં ભારતભરમાં પોતાનું અનોખું નામ પણ કમાઈ લીધું અને આ પ્લેયર કરોડો ચાહકો નું પણ દિલ જીતી લીધું છે. જણાવી દઈએ કે આ સ્ટાઇલિશ ક્રિકેટરના પણ ઘણા ચાહકો છે.

5. હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી છે. અને આની ઉપર ગર્વ ની વાત એ પણ છે કે તેઓ ગુજરાતના છે. જણાવી દઈએ કે હાર્દિક પણ પોતાની હેર સ્ટાઇલ અને પર્સનાલિટીને કારણે ચર્ચામાં રહે છે, તેમજ તેના સોશિયલ મીડિયામાં પણ ઘણી સંખ્યામાં ચાહકો છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version