પતિ નું એક્સિડન્ટ થયું તેમાં તેની બંને આંખો જતી રહી, પરંતુ વર્ષો પછી એવી ખબર પડી કે તે એકસીડન્ટ…
મયંક કોલેજમાં હતો ત્યારથી જ તેને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો, છોકરી ખૂબ જ સુંદર હતી. જોકે મયંક પણ પહેલેથી જ સ્ટાઇલિશ પર્સનાલિટી ધરાવતો હતો એટલે એમ કહીએ કે બંનેની એકદમ સરસ જોડી હતી તો પણ ચાલે. કોલેજમાં બંને સાથે જ અભ્યાસ કરતા હતા પહેલા જ વર્ષના અંત સુધીમાં બંને એકબીજાના પ્રેમમાં હતા,…