આ 3 રાશિના લોકો પહેરે કાળા કપડા, તો કોઈ નહી રોકી શકે અમીર બનતા

જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિફળ માં રહેલી બધી રાશિઓ માટે અમુક વસ્તુ અશુભ મનાય છે તો અમુક વસ્તુઓ અશુભ મનાય છે. જેમ કે દરેકમાં રાશિ માટે અલગ અલગ રંગ શુભ માનવામાં આવે છે. અને શુભ રંગ ના કારણે જ રાશીઓ પર અને નક્ષત્રોનો પ્રભાવ પડતો હોય છે.

જો તમે જ્યોતિષશાસ્ત્ર વિશે થોડું જાણતા હોવ તો તમને ખબર હશે કે જ્યારે પણ આપણે નંગ ની વાત કરીએ ત્યારે આપણા મગજમાં એક કલર પણ સાથે આવતો હોય છે, જેમકે ઘણા ગ્રહના નંગ નો કલર સફેદ હોય છે તો ઘણા કલરના નંગ હોય છે. એવી જ રીતના કાળો રંગ પણ અમુક લોકો માટે ફાયદાકારક છે.

તમે કાળા રંગનું ઘણું મહત્વ વિશે સાંભળ્યું હશે. જેમકે ખરાબ નજરથી બચાવવા પણ કાળા કપડા અથવા કાળા દોરા સહાયક છે. અને કાળા રંગનું વિશેષ રીતે મહત્વ છે, જેમાં ઘણા લોકો કાળા કપડાં પહેરે તો તેને અચાનક ફાયદો થવા લાગે છે અને તેના માટે કાળો રંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આજે આપણે એવા લોકો વિશે વાત કરવાના છીએ જેને કાળા કપડાં પહેરીએ તો માન્યતા પ્રમાણે ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. આથી આવા રાશિના લોકોએ કાળા કપડાં પહેરવા જોઈએ. ચાલો જાણીએ કઇ રાશિના લોકો માટે છે ફાયદાકારક

જેનો સ્વામી બુધ ગ્રહ છે તેવી મિથુન રાશિ ના લોકો માટે કાળા કપડા ખૂબ જ શુભ મનાય છે. જો આ લોકો કાળા કપડાં પહેરે તો જીવનમાં અપાર સફળતા મળે છે. અને વ્યવસાયિક જીવનમાં અને વ્યાપારમાં ઘણો લાભ થાય છે.

શની જેનો સ્વામી ગ્રહ છે તેવી મકર રાશિ માટે પણ કાળા કપડા સારા છે. જો આ રાશિના લોકો કાળા કપડાં પહેરે તો તેના માટે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અને આવા લોકોને કેરિયરમાં લગાતાર પ્રમોશન મળતા રહે છે અને તેઓનું નસીબ ચમકી જાય છે.

બીજી રાશિનો સ્વામી ગ્રહ પણ બુધ છે એટલે તે કન્યા રાશિ. આ રાશિના લોકો માટે પણ કાળા કપડા ખૂબ શુભ મનાય છે. આ રાશિના લોકો કાળા કપડાં પહેરે તો તેઓને વ્યાપારમાં ઘણો લાભ થાય છે અને નકારાત્મક ઊર્જા સમાપ્ત થઈ જાય છે.

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team