ફર્સ્ટ ઈમ્પ્રેશન એટલે કે તમે પહેલી વખત કોઈને જુઓ અને તમારા મનમાં જે વિચાર આવે તેને ફર્સ્ટ ઈમ્પ્રેશન કહે છે. અને ઇંગલિશ માં કહેવત છે કે ફર્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ ધ લાસ્ટ ઈમ્પ્રેશન. એવી જ રીતે પહેલીવાર જ્યારે તમે કોઈને જોવો ત્યારે તમારા મનમાં એની ફર્સ્ટ ઈમ્પ્રેશન બને છે, અને છોકરીઓના મામલામાં પણ આવું હોય છે. પહેલીવાર કોઈ પણ છોકરી તમારામાં શું જોવે છે એના વિશે આપણે વાત કરવાના છીએ.
સૌપ્રથમ તે તમને જોઈને તમે શું કરી રહ્યા છો તે નોટિસ કરે છે, એટલે કે તમે આજુબાજુ વાળા ઓ સાથે કઈ રીતે વ્યવહાર કરી રહ્યા છો. તે જોવે છે. અને જો તમે આજુબાજુવાળા ઓ જોડે વ્યવસ્થિત વ્યવહાર ના કરતા હોય તો છોકરી તમારાથી દોરી બનાવવામાં જ ભલાઈ માને છે, કારણકે એને કેરિંગ સ્વભાવ વધુ પસંદ હોય છે.
ઘણી વખત આપણને એવું લાગતુ હોય છે કે છોકરી છોકરાનો લુક જોઈને તેની પર ફિદા થઈ જાય છે પણ એવું બિલકુલ નથી કારણ કે છોકરી સ્માર્ટનેસ નહીં પણ કુલનેસ જુએ છે. એટલે કે સ્માર્ટ ની જગ્યા પર તે છોકરો કેટલો કુલ છે તે જ જુએ છે.
છોકરીઓ છોકરા ની બોલવાની સ્ટાઈલ કેવી છે તે પણ જુએ છે, જેમ કે તમારી વાતો કરવાની સ્ટાઈલ તુચ્છ હોય અને વારંવાર અપશબ્દ બોલવાની ટેવ હોય તો છોકરીઓ તેની સાથે વાત પણ કરવા માંગતી નથી. અને જેઓની સ્ટાઈલ સારી હોય અને સાચી હોય તેની સાથે તેઓ વાતો કરવાનું વધુ પસંદ કરે છે.
આ સિવાય તમારા પહેરવેશ પણ જોવામાં આવે છે, ઓવર સ્ટાઈલીશ લોકો ઘણી છોકરીઓને ગમતા હોતા નથી, તેઓને સીમ્પલ યેટ સ્ટાઈલીશ છોકરાઓ વધુ પસંદ આવે છે, આ સિવાય તમને શું લાગે છે કે તેઓ શું વિચારતા હોય છે તે કમેન્ટ માં જણાવજો.