વિના મેકઅપે પણ ખુબ જ ખુબસુરત દેખાય છે આ અભિનેત્રી, જુઓ ફોટા

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ ખુબજ ખૂબસૂરત જોવા મળે છે. અને બની શકે કે તેઓ જેવા દેખાતા હોય તેવા પોતાની અસલ જીંદગીમાં ન પણ હોય, અને આ ફિલ્મમાં તેઓ એટલા માટે ખૂબસૂરત નજરે આવે છે કે તેને મેકઅપ કરેલો હોય છે. મેકઅપ નો ઉપયોગ લગભગ દરેક અભિનેતાઓ અને અભિનેત્રીઓ કરતા હશે, પરંતુ સાઉથની અભિનેત્રી છે કે જે મેકઅપમાં બિલકુલ માનતી નથી. અને તેના પણ મેકઅપ વગરના ફોટાઓ સોશ્યલ મીડીયામાં આવતા રહે છે.

અભિનેત્રીને તમે કદાચ કોઈ સાઉથની ફિલ્મમાં જોઈ હશે, તેનું નામ સાઈ પલ્લવી છે. અને જણાવી દઈએ કે આ અભિનેત્રી પોતાના ખીલને પણ છુપાવવા માંગતી નથી, અને તેના ખીલ વાળા ફોટા પણ સોશિયલ મીડિયામાં અવારનવાર સામે આવતા રહે છે.

અમુક રિપોર્ટ્સ અનુસાર તો આ અભિનેત્રી એક ક્રીમની એડ કરવાની પણ ના પાડી દીધી હતી, કારણકે અભિનેત્રીનું માનવું છે કે મેકઅપ ના કારણે કોઈ સુંદર નથી દેખાતા પરંતુ જે નેચરલ બ્યુટી હોય છે તે જ સાચી હોય છે. આ અભિનેત્રી પણ પોતે ખૂબ જ ઓછા મેકઅપનો ઉપયોગ કરે છે.

અને તેને જે એડ ઓફર કરવામાં આવી હતી એમાં અમુક રિપોર્ટ અનુસાર તેને બે કરોડ રૂપિયા મળે તેમ હતા, પરંતુ તેને આ ઓફર રિજેક્ટ કરી હતી. અભિનેત્રીને કોઈપણ બ્યુટી પ્રોડક્ટ બિલકુલ પસંદ નથી અને તે મોટાભાગે મેકઅપમાં પણ ઓછી જોવા મળે છે. પરંતુ અભિનેત્રી ના ચાહકો આ વાત જાણીને પણ પહેલા જેટલા જ ખુશ છે.

જણાવી દઈએ કે આ અભિનેત્રી ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, અને અવારનવાર તે સોશિયલ મીડિયામાં પણ પોતાના નવા ફોટા પોસ્ટ કરતી રહે છે. Images Source: Instagram

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team