Site icon Just Gujju Things Trending

2022માં માત્ર આ 4 રાશિના લોકો શનિની દશા થી રહેશે મુક્ત, જુઓ તમારી રાશિ છે કે નહીં

શનિદેવ જ્યારે પણ રાશિ બદલે છે તો કોઈને કોઈ રાશિ ઉપર શનિની સાડાસાતી શરૂ થઈ જાય છે તો કોઈ રાશિ ઉપર શનિની ઢૈયા. શનિદેવ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવા માટે લગભગ અઢી વર્ષ જેટલો સમય લે છે 2022માં 29 એપ્રિલ ની તારીખે શનિ ગ્રહનું રાશિ પરિવર્તન થવાનું છે. આજ શનિ પોતાની સ્વરાશિ કુંભ માં પ્રવેશ કરશે.

જોકે એના થોડા દિવસ પછી 12 જુલાઈના દિવસે તેઓ ફરી પાછા મકર રાશિમાં પાછા આવશે જેનાથી જે રાશિઓ શનિની ચપેટમાં થી છુટકારો મેળવી ચુકી હતી તેઓની ફરી પાછી શનિની દશા શરૂ થઈ જશે.

આવનારા નવા વર્ષમાં ધનુ રાશિ મકર રાશિ કુંભ રાશિ અને મીન રાશિ ના જાતકો ઉપર શનિની સાડાસાતી બની રહેશે. એટલે કે 2022 ના નવા વર્ષમાં કુલ ચાર રાશિ શનિદેવની મહાદશાની ચપેટમાં આવશે.

જણાવી દઈએ કે ધનુ રાશિ મકર રાશિ તેમજ કુંભ રાશિના લોકો ઉપર એક જાન્યુઆરીથી 29 એપ્રિલ સુધી શનિદેવ ની સાડાસાતી રહેશે. પછી 29 એપ્રિલ થી 12 જુલાઈ સુધી મકર રાશિ કુંભ રાશિ અને મીન રાશિ ના લોકો ઉપર શનિની સાડાસાતી રહેશે.

ત્યાર પછી 12 જુલાઈથી ૩૧ ડિસેમ્બર સુધી શનિની સાડા સાથે ધનુ મકર તેમજ કુંભ રાશિના લોકો પર રહેશે.

શનિની સાડાસાતીની જેમ શનિની ઢૈયા પણ 2022માં મિથુન તુલા કર્ક રાશિ તેમજ વૃશ્ચિક રાશિના લોકો પર રહેશે. તેનો સમયગાળો ૧ જાન્યુઆરીથી 29 એપ્રિલ સુધી મિથુન તેમજ તુલા રાશિ પર રહેવાનો છે.

ત્યાર પછી 29 એપ્રિલ થી 12 જુલાઈ સુધી કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા રહેશે.

અને 12 જુલાઈ થી 31 ડિસેમ્બર સુધી મિથુન તેમજ તુલા રાશિના લોકો પર શનિની ઢૈય્યા રહેશે.

જણાવી દઈએ કે નવા વર્ષમાં આ 4 રાશિઓ શનિની દશા થી મુક્ત રહેવાની છે આ ચાર રાશિઓમાં સમાવેશ થાય છે મેષ રાશિનો, તેમજ વૃષભ રાશી તેમજ સિંહ રાશિ અને કન્યા રાશિ. આ ચાર રાશિઓના જાતકો શનિની દશા થી મુક્ત રહેશે એટલે કે આ રાશિના લોકોને શનિની સાડાસાતી કે શનિની ઢૈયા નહીં લાગુ પડે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version