આજનું રાશિફળઃ રાશિ પ્રમાણે જાણો કેવો રહેશે તમારો દિવસ

આજનો એટલે કે ૨૯ નવેમ્બર નો આ દિવસ રાશી પ્રમાણે કેવો રહેશે ચાલો જાણીએ...

મેષ રાશિ ના લોકો ને આજે પારિવારીક લાભ થશે અને આર્થિક લાભ, સુખ મળશે. બોલી માં સંયમ રાખવો, નોકરી વેપાર માં ઉન્નતિ થઈ શકે. સમાજ ના કાર્યોમાં ભાગ લઈ શકો, અંગત જીવનમાં અમુક કઠોર નિર્ણય લેવા પડે.

વૃષભ રાશિ ના જાતકો માટે આજ ના દિવસે વ્યસ્તતા રહેશે. સંપર્કો વધી શકે, આર્થિક લાભ થઈ શકે. માનસિક શાંતી રાખવા માટે ધર્મ સંબંધિત અવસરો મળી શકે.

મિથુન રાશિ ના લોકો માટે આજનો દિવસ મિશ્ર રહેશે. બીજા લોકો માંથી રહેણી કરણી બદલવાની પ્રેરણા મળી શકે. વેપાર ધંધામાં કાળજી રાખવી. અને વેપાર ક્ષેત્રે નવુ કરતા લાભ વધી શકે. પાર્ટનર સાથે સમય ગાળવો અને તેઓને સમજવાની કોશિષ કરવી.

કર્ક રાશિ ના લોકોએ આજે પોતાના કામ કરવાના દ્રષ્ટિકોણ અને ક્ષમતા પર કાળજી રાખવી. આર્થિક વ્યય ન થાય તેનું ધ્યાન રાખવુ. વેપાર ધંધામાં નવી યોજનાઓ પર કામ કરી શકો.

સિંહ રાશિ ના લોકોને આજના દિવસે કિર્તી, માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. બીજા લોકોની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેશો. આજીવિકા માં વધારો થશે તેમજ લોકો તરફથી નિરાશા ભરેલો વ્યવહાર મળી શકે.

કન્યા રાશિ ના લોકો માટે તમારી સુઝબુઝ અને દુરદર્શિતા થી વેપાર માં લાભ થાય, મિત્રો તરફથી સહયોગ મળશે. આજ ના દિવસે તમારી યોજનાઓ પ્રમાણે કાર્ય થઈ શકે.

તુલા રાશિ માટે આજે દિવસ મિશ્ર રહેશે, વેપાર ધંધા પર ખાસ કાળજી રાખવી. ક્રોધ ને તમારા પર હાવી ન થવા દેવો. પરીવાર માં ઉત્સાહ બન્યો રહેશે. પોતાના લોકો પર શંષય ન કરવો, વ્યસ્તતા જણાય.

વૃશ્ચિક રાશિ ના લોકો માટે આજના દિવસે કારકિર્દી ને લઈને ચિંતા જણાય શકે. નવા કાર્યો માં ઉતાવળ ન રાખવી, કાર્ય સ્થળ પર કર્મચારિયો ની નિષ્ક્રિયતા ને કારણે તમારા મન પર અસર ન થાય તેની કાળજી રાખવી. પારિવારિક જવાબદારિઓ ને સારી રીતે નિભાવી શકશો.

ધન રાશિ ના લોકો એ આજના દિવસે પ્રસન્ન રહેવું. બીજા ની મદદ કરવાનો સ્વભાવ રહેશે. આજ બીનજરુરી ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવુ. સારા સમાચાર મળી શકે. તમે દુખ માં પણ સુખી રહેવાની હિંમ્મત ધરાવો છો.

મકર રાશિ ના જાતકો તુરંત બીજા લોકો પર વિશ્વાસ કરી લે છે, જેની કાળજી રાખવી. વેપાર ધંધાને વિસ્તારવા માટે વિચારી શકો. સામાજીક કાર્યો માં વ્યસ્તતા જણાય. આર્થિક લાભ થઈ શકે.

કુંભ રાશીન આ લોકો માટે આજનો દિવસ વિવાદો થી કાળજી રાખી દુર રહેવું. સંતાન તરફથી નીરાશા મળી શકે, પોતાની વાતો થી લોકો ને આકર્ષિત કરશો. પાર્ટનર સાથે સમય વ્યતિત થઈ શકે.

મિન રાશિ ના જાતકો ને આજે વાણી પર સંયમ રાખવો. વેપાર ધંધામાં નવા વિચારો કરી શકાય. સમાજ ના કાર્યો માં ઉત્સાહી તરીકે કાર્યો કરતા રહેસૉ,આર્થિક લાભ અને પારિવઅરીક સુખ મળશે.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team