આજનું રાશિફળ: આ રાશિના લોકોને મળશે દરેક કાર્ય માં સફળતા

આજનો દિવસ એટલે કે 16 નવેમ્બર નો દિવસ કેવો રહેશે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ચાલો જાણીએ…

મેષ રાશિ ના લોકો ની દિનચર્યા માં ફેરફાર જણાય, નસીબ ના ભરોસે ન બેસવું. આળસ ન કરવી અને કામ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવું. વેપાર-ધંધામાં વધુ વિસ્તારની યોજના બની શકે.

વૃષભ રાશિના લોકો નું કામ આજે બોલશે, એટલે કે બોલવું ઓછુ અને કાર્ય વધુ કરવુ. લાંબા સમય થી ચાલી રહેલી ચિંતાઓનું નિવારણ થાય. વેપાર-ધંધા ના અર્થે બહાર જવુ થઈ શકે.

મિથુન રાશિ ના લોકો માટે આજનો દિવસ ખાસ છે, ઓછા સમય માં ઘણા કાર્યો પુરા થશે. આજે સામાજીક અને રાજકિય ક્ષેત્રે ખ્યાતિ માં વૃદ્ધી થાય. ઉત્સાહ રહેશે અને કાર્ય સમયસર પુરા થાય.

કર્ક રાશી ના લોકો એ આજે વાહન ચલાવવા માં સાવધાની રાખવી. વેપાર ધંધો સારો રહેશે. માંગલિક કાર્યો માં મિત્રો નો સહારો મળે, અજાણતા થયેલ ભૂલ નો પસ્તાવો થઈ શકે. વાણી પર સંયમ રાખવો.

સિંહ રાશિ ના લોકો માટે આજનો દિવસ સારો રહેશે, સમાજ માં સમ્માન પ્રાપ્ત થશે. આર્થિક મનોબળ વધશે. આજે અધિક શ્રમ પછી સફળતા મળી શકે.

કન્યા રાશીના જાતકો એ નાની નાની વાતમાં ક્રોધ ન કરવો. પારિવારીક સુખ સંતોષ વધશે. આજે ઉપહાર મળી શકે. વેપાર ધંધા માં લાભ વધશે. આર્થિક વ્યય ન થાય તેનું ધ્યાન રાખવું.

તુલા રાશિ ના લોકો માટે દિવસ ની શરુઆત માં મહેનત કરવી પડી શકે. મહેનત થી સમાજ માં નામના થાય. વેપાર ધંધા માં દિવસ સફળ રહે.

વૃશ્ચિક રાશિ ના લોકો ને આજે ચેતવું, જીવનસાથી સાથે મતભેદ થઈ શકે. અચાનક યાત્રા થઈ શકે. આર્થિક નિવેશ થી સારા ફળ મળે. આવક વધે. નોકરિમાં ફેરફાર થઈ શકે.

ધન રાશિના લોકો માટે લાંબા સમયથી અટકેલા કાર્યો પુર્ણ થઈ શકે. સમ્માન વધશે. પોતાના આંતરિક બળને કારણે સાચા નિર્ણય લેવામાં સક્ષમ થશો.

મકર રાશિ ના લોકો ને માનસિક ચિંતા વધશે. વેપાર ધંધા માં કર્મચારિયો સાથે મતભેદ થઈ શકે. સમજદારી થી કામ લેવું. વ્યસન ન કરવું.

કુંભ રાશી ના જાતકો પોતાના માં ઉત્સાહ રાખીને કાર્ય કરતા હોવાથી યશ વધશે. નોકરીમાં સહયોગ મળી શકે. વૈવાહિક જીવન સુખદ રહે.

મીન રાશિ ના લોકોની કાર્ય કરવાની કુશળતા અને સમજદારી થી લોકો પ્રભાવિત થશે. વેપાર ધંધા વધારવા નાણા એકઠાં કરવામાં વ્યસ્ત રહો. જીવનસાથીના સ્વાસ્થ્ય પર ચિંતા જણાય, આથી સ્વાસ્થ્યની કાળજી રાખવી.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team