બદલાયેલા લુક પછી હવે બાઈક પર આ રીતે દુકાને પહોંચી દીપિકા, જુઓ વિડિયો

બોલીવુડ ફિલ્મ જગતમાં ટૂંક સમયમાં જ પોતાનું નામ બનાવી લે તેવા ઘણા ઓછા કલાકાર હોય છે. અને ખાસ કરીને વાત અભિનેત્રીઓની થાય તો તેમાં પણ દીપિકા પદુકોણ આ લિસ્ટમાં બહુ આગળ શામેલ થવી જોઈએ કારણ કે તેને પોતાની અભિનય ક્ષમતા કેટલી છે તે લોકોને ઘણી ફિલ્મમાં દેખાડી દીધી છે.

હાલમાં જ તેના બદલાયેલા લુક સાથે નું પોસ્ટર વાયરલ થયું હતું જેમાં તે ફિલ્મ છપાક કરી રહી છે તેમાં તેનો લુક નવો નજરે આવ્યો હતો. એવામાં વધુ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ફિલ્મ છપાક ના સેટ પર દીપિકા અને વિક્રાંત મેસી એક દુકાન પાસે નજરે આવી રહ્યા છે.

છપાક ફિલ્મ વિશે વાત કરીએ તો આમાં દીપીકા એસિડ અટેક ની પિડીતા લક્ષ્મી અગ્રવાલ નો રોલ નિભાવી રહી છે. આજ ફિલ્મમાં વિક્રાંત મેસેજ સામાજિક કાર્યકર્તા નો રોલ નિભાવી રહ્યા છે. છપાકની શૂટિંગ ઘણા દિવસોથી થઈ રહી છે, એવામાં ઇન્સ્ટાગ્રામ પર તેનો શુટિંગ નો વિડીયો સેટ પરથી આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું છે કે આ વિડીયો છપાકની સેટ પરથી આવ્યો છે જેમાં દીપિકા કામ કરી રહી છે.

Read more

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team