બોલિવૂડમાં આ વર્ષે એન્ટ્રી કરશે આ 6 એક્ટર્સ, કેટરિના ની બહેન પણ કરશે ડેબ્યૂ

વર્ષ 2018 માં બોલિવૂડમાં નવીન વાતોમાં સૌપ્રથમ તો ઘણી સેલિબ્રિટીઓના લગ્ન થયા, સાથે સાથે સારા અલી ખાન કે જે સેફ અલી ખાનની પુત્રી છે અને શ્રીદેવીની પુત્રી જાનવી કપૂર જેવા એક્ટર એ ડેબ્યૂ કર્યું હતું. અને તે બંને અભિનેત્રીઓ નું ડેબ્યૂ સફળ પણ રહ્યું છે તેમ કહી શકાય. હવે આ વર્ષે પણ ઘણા એવા એક્ટર છે જે ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આજે અમે એવા 7 કલાકારો વિશે જણાવશો જે આ વર્ષે બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે તેવી સંભાવના છે.

ઈઝાબેલ કેફ

કેટરીના કેફ ની બહેન ઈઝાબેલ આ વર્ષે ડાન્સ ઉપર બની ફિલ્મ થી ડેબ્યુ કરી શકે છે, આ ફિલ્મ નું નામ ટાઈમ ટુ ડાન્સ છે. જો વિકિપીડિયાની માનીએ તો આ ફિલ્મ 29 નવેમ્બર ના રોજ રીલિઝ થઈ શકે છે.

અભિમન્યુ દસાણી

જણાવી દઈએ કે અભિમન્યૂ પણ આ વર્ષે ફિલ્મ ‘મર્દ કો દર્દ નહીં હોતા’ થી ડેબ્યૂ કરી રહ્યા છે. જો તમે આ અભિનેતાનું નામ પહેલી વાર સાંભળ્યું હોય તો જણાવી દઇએ કે આ અભિનેતા મેને પ્યાર કિયા ની અભિનેત્રી ભાગ્યશ્રી નો દીકરો છે.

વર્ધન પુરી

અમરીશ પુરી ના પૌત્ર વર્ધન પુરી આ વર્ષે રોમેન્ટિક થ્રિલર થી બોલિવૂડ ફિલ્મમાં ડેબ્યુ કરવાના છે.

સૌરવ ગુર્જર

જણાવી દઈએ કે રેસલર સૌરવ ગૂર્જર પણ આ વર્ષે ફિલ્મ બ્રહ્માસ્ત્ર થી બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મ માં આલિયા ભટ્ટ પણ જોવા મળશે અને છેલ્લા કેટલાક દિવસથી આ ફિલ્મ પણ ચર્ચામાં રહી છે.

કરણ કપાડિયા

અક્ષય કુમાર ના સાળા અને ડિમ્પલ કપાડિયા ના દિકરા કરણ આ વર્ષે બ્લેંક નામ ની એક્શન થ્રિલર ફિલ્મમાં ડેબ્યુ કરવાના છે.

આદિત્ય રાવલ

જે અભિનેતાએ આપણને વર્ષોથી હસાવ્યા છે તેવા કોમેડિયન અને અભિનેતા પરેશ રાવલના દિકરા આદિત્ય રાવલ પણ આ વર્ષે બોલીવૂડમાં ડેબ્યૂ કરવાના છે. હવે તે તેના પિતાની જેમ બોલિવૂડમાં કઈ રીતની કારકિર્દી બનાવી શકશે તે આવનારી ફિલ્મ ઉપરથી ખબર પડશે.

Read more

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team