શિક્ષકે બાળકો ને પૂછ્યું કે જો તમને બધાને હું 500 રૂપિયા આપું તો તમે એમાંથી શું…
૨૦ વર્ષ પછી પણ તે શિક્ષક પોતાના ઘરમાં જ બાળકોને ભણાવી રહ્યા હતા, અને મોસમ પણ વરસાદી હોવાથી બહાર વરસાદ ચાલુ હતો અને તેઓ બાળકને અંદર ભણાવી રહ્યા હતા.
અચાનક તેના ઘર પાસે જિલ્લા કલેકટરની ગાડી આવીને ઊભી રહે છે, આથી આજુબાજુનાં પાડોશીઓ અને ત્યાંથી પસાર થનારા લોકો આશ્ચર્યચકિત થઇ જાય છે.
શિક્ષક જ્યાં રહેતા હતા તે આખી શેરીમાં સન્નાટો છવાઈ જાય છે.
પરંતુ પછી શું? જિલ્લા કલેકટર એક વૃદ્ધ ટીચર પાસે આવીને તેના પગમાં પડી જાય છે અને કહે છે સર, હું તમારા ૫૦૦ રૂપિયા ઉધાર લીધેલા હતા તે પાછા આપવા આવ્યો છું.
આજુબાજુમાં ભીડ થઈ ગઈ છે અને દરેક લોકો આશ્ચર્યચકિત થઈને શિક્ષક અને કલેકટરની સામુ જોઇ રહે છે.
વૃદ્ધ ટીચર પોતાના પગમાં પડેલા કલેકટરને બંને હાથેથી ઉભો કરે છે અને ભેટી પડે છે, સાથે માથા પર હાથ ફેરવી ને રડી પડે છે.
આ સ્ટોરી માં થી ઘણા બધા બોધ મળે છે. તમે ગમે તેટલા મશહુર થઈ જાઓ પણ તમારા મૂડ ને ક્યારેય ભૂલવું જોઈએ નહીં.
સમય નો ખેલ દરેક લોકો માત્ર જોઈ શકે છે, ફકીર માથી શહેનશાહ તો શહેનશાહ માંથી ફકીર બનતા વાર નથી લાગતી.
જો આ સ્ટોરી તમારા હૃદયને સ્પર્શી હોય તો મહેરબાની કરીને દરેક મિત્રો- સગા સંબંધીઓ જોડે શેર કરજો.