બટાકા ઘણું બધું વજન ઘટાડી શકે છે, માત્ર પાંચ દિવસ ખાઓ પછી...

દરેકના ઘરમાં બટાકા સાથે કોઈપણ શાક બનતું હશે, પરંતુ બટાકા તો હોય હોય ને હોય જ. કારણકે બટાકાને શાકભાજી નો રાજા પણ કહેવામાં આવે છે. અને તેનું કામ જ એ રીતનું છે કે કોઈપણ શાક સાથે ભેળવીને તેને ખાવાથી તેના સ્વાદમાં ઉમેરો થાય છે. અને દરેક લોકોને પછી એ નાનકડું બાળક હોય કે મોટો વ્યક્તિ પરંતુ બટાકા ભાવ એ જ છે. એ અલગ વાત છે કે બટાકા નું શાક થાય કે ફ્રેન્ચ ફ્રાઈસ પરંતુ અંતે તો બટાકા તેમાં આવે જ છે.

અને ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં બટાકા સૌથી વધુ ખાવા વાળું શાક છે. અને ઘણા લોકો બટાકાનું એટલે નથી કરતા હોતા કે તે લોકોને એવું લાગે છે કે બટાકા નું સેવન કરવાથી વજન વધી જાય છે. પરંતુ આ વાત માં કેટલી સચ્ચાઇ છે તે આજે આપણે જાણીશું. જણાવી દઈએ કે અમુક રીતે અને અમુક કારણોસર બટાકા ખાવામાં આવે ત્યારે તે વજન વધારતા નથી પરંતુ ઘટાડે છે.

બટાકામાં ફાઇબર, વિટામીન, પોટેશિયમ, આયર્ન વગેરે જેવા ઘણા તત્વ હોય છે જે આપણી શરીરની સંરચના માટે ખૂબ જરૂરી છે. એક શોધ અનુસાર જાણવા મળ્યું છે કે બટાકા આધારિત ડાયટનું સેવન કરવામાં આવે તો પાંચ દિવસમાં જ ઘણા કિલો વજન ઘટાડી શકાય છે.

Representational Picture

બટાકામાં મેટાબોલિઝમ વધારવા ની તાકાત હોય છે જે આપણા વજનને ઓછું કરવામાં સહાયક સાબિત થઈ શકે છે. બટાકા કાર્બોહાઈડ્રેટ અને કેલરી હોય છે જે આપણા શરીર માટે ખૂબ જરૂરી પણ છે અને આનું સેવન કર્યા પછી થોડી માત્રામાં વ્યાયામ કરવો પણ જરૂરી છે.

જો તમે એવું વિચારી રહ્યા હોવ કે હું દરરોજ બટાકા ખાવ છું છતાં મારું વજન કેમ ઘટતું નથી. તો જણાવી દઈએ કે બટાકા આધારિત diet લેવાનું શરૂ કરો તો જ તમારું વજન ઘટી શકે છે, અને બટાકા આધારિત ડાયટ માટે ડોક્ટરની સલાહ લઈને આગળ વધવું જોઈએ.

જણાવી દઈએ કે આવું ડાયેટ કરવાથી તમારું પેટ જલ્દી ભરાઇ જાય છે માટે ભૂખ પણ નથી લાગતી અને સાથે સાથે ઉર્જા પણ મળી રહે છે. અને બાફેલા બટાકા માનતો સામાન્ય ટકા કરતાં પણ ઓછી કેલરી હોય છે. વૈજ્ઞાનિકોનું એમ પણ કહેવું છે કે બટાકા એ એક એવી વસ્તુ છે જે વજન તો ઘટાડે છે પરંતુ સ્વાસ્થ્ય ને કંઈ આડઅસર કરતું નથી, એટલે કે દરરોજ 10 બટાકા ખાઈ લો તો પણ સ્વાસ્થ્ય પર અસર પડતી નથી.

Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team