પ્રેમમાં ઘણી વખત દગો મળે છે આ 2 નામવાળી છોકરીઓને

પ્રેમ એક એવો એહસાસ છે. જે એ જ લોકો મહેસૂસ કરી શકે જેને પ્રેમ થયો હોય. જેને પ્રેમ ન થયો હોય તેને પ્રેમ ની લાગણીઓ વિશે સમજાવવું તે અઘરું છે. ઘણી વખત પ્રેમ એક તરફી હોય છે તો ઘણી વખત સામેવાળાને ખબર નથી હોતી કે આપણે તેને કેટલો પ્રેમ કરતા હોઈએ છીએ.

અને એવી જ રીતના ઘણી વખત પ્રેમમાં સફળતા મળતી હોય છે તો ઘણી વખત આપણા જ પાર્ટનર આપણને છોડીને ચાલ્યા જાય છે. આજે અમે એવી છોકરીઓ વિશે વાત કરવાના છીએ જેને ઘણી વખત પ્રેમમાં દગો મળતો હોય છે.

સ્વભાવમાં એકદમ શાંત હોય તો તેઓ છે P અક્ષર વાળી છોકરીઓ, પરંતુ સ્વભાવના હોવાને કારણે તેઓ ઘણી વખત દુઃખી થાય તો પણ કોઈ સાથે વાત કરતા હોતા નથી. એટલે કે આવી છોકરીઓને ઘણી વખત પ્રેમમાં દગો મળે તો તે પોતાની જિંદગી ને જવાબદાર માનીને અંદરને અંદર દુઃખી થતી હોય છે.

તેઓનો સ્વભાવ ચંચળ હોય છે એવી છોકરીઓ એટલે કે K અક્ષર વાળી છોકરીઓ દેખાવે તો ખૂબ આકર્ષક હોય જ છે. પરંતુ તેઓને ઘણી વખત તે જેને પ્રેમ કરતી હોય છે તે પાર્ટનર મળી શકતો નથી. પ્રેમમાં દગો મળવાને કારણે અને પાર્ટનરના દૂર થવાથી તે પોતાને સંભાળી શકતી નથી.

આવી છોકરીઓ ખુબ જ કેરિંગ હોવાથી પાર્ટનર ને ન જુવે તો પણ તેઓ પરેશાન રહેતી હોય છે. અને ઘણી વખત આવી છોકરીઓને દગો મળે તો તે પોતાને સંભાળી શકતી નથી આથી તેને સંભાળવા માટે તેને કોઈની મદદની જરૂર હોય છે.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team