અતી ખૂબસૂરત દેખાય છે દિવ્યા ભારતીની બહેન, તમે પણ જુઓ તસવીરો

બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેને પોતાના કામથી પોતાના લાખો ચાહકો બનાવ્યા છે. એવી જ રીતે દિવ્યા ભારતી નું પણ નામ આવે છે. તેને પણ બોલિવૂડમાં ઘણી સારી ફિલ્મોમાં કામ કરી ચૂક્યું છે અને પોતાનું નામ પણ બનાવી ચૂકી હતી.

આજે અમે તેની બહેન વિશે જણાવવાના છીએ જેને તમે બોલિવૂડ ના રૂપેરી પડદે પણ જોઈ હશે. પરંતુ કદાચ તમે જાણતા નહીં હોવ કે આ અભિનેત્રી દિવ્યા ભારતીની બહેન છે. ચાલો જાણીએ કોણ છે આ અભિનેત્રી

2010માં આવેલું ખટ્ટા મીઠા ફિલ્મ ઘણું લોકપ્રિય થયું હતું, આ ફિલ્મના એક આઈટમ સોંગ થી આ અભિનેત્રીએ સિલ્વર સ્ક્રીન માં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર પછી તેને 2013માં તેના અભિનયની કારકિર્દી ની શરૂઆત કરી હતી, 2013 મા તે ગ્રાન્ડ મસ્તી ફિલ્મમાં પણ જોવા મળી હતી. ત્યાર પછી તે 2015માં એક પંજાબી ફિલ્મમાં પણ જોવા મળી હતી.

દિવ્યા ભારતી ની બહેન અભિનેત્રીની સાથે એક ખૂબસૂરત મોડલ પણ છે. અને તે પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં અવારનવાર શેર કરતી રહે છે.

જણાવી દઈએ કે તેઓના નવા નવા ફોટોશૂટ ની તસ્વીરો તેની સોશિયલ મિડિયામાં આવતી રહે છે, અને તેની સાથે સોશિયલ મીડિયામાં દસ લાખથી પણ વધુ લોકો જોડાયેલા છે, આથી તેની તસવીરો ને પણ ઘણો પ્રતિસાદ આપવામાં આવે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts