એક ઘરડું દંપતી સવારથી રેલવે સ્ટેશન પર બેઠું હતું, કારણ પૂછ્યું તો ચા વાળો પણ…
આ ચિઠ્ઠી માં એડ્રેસ લખીને ચીઠી ને વાળી દેવામાં આવી હતી, એટલે તેને તે ચિઠ્ઠી ખોલી તો અંદર જે લખ્યું હતું તે જોઈને તેના હોશ ઉડી ગયા. અને તેની આંખમાંથી અચાનક જ આંસુ નીકળવા લાગ્યા.
એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, “મહેરબાની કરીને આ બંનેને તમારા શહેરના કોઈ વૃદ્ધાશ્રમ માં ભરતી કરાવી દો. તમારી ખૂબ જ મહેરબાની થશે”
આ વાંચીને ચા વાળો ઉદાસ થઈ ગયો, શું કરવું તેની કંઈ સમજ જ ન રહી.
ભલે કદાચ આ એક સ્ટોરી પણ હોઈ શકે પરંતુ હાલમાં આવું અસલ જીંદગીમાં થાય તો પણ કંઈ નવાઈની વાત નથી, ધિક્કાર છે આવા સંતાનો પર જેને મા-બાપ એ જ ભણી-ગણીને ઉછેર્યા છે તે મા-બાપને તેઓ તરછોડીને વૃદ્ધાશ્રમ માં મુકવાનો વિચાર કરે છે.
આ લેખ ને એટલો શેર કરજો કે દરેક સંતાન સુધી પહોંચી જાય
અને દરેકને આ સ્ટોરી માંથી કંઈક સારી પ્રેરણા મળે.