જ્યારે સુપરસ્ટાર રજનીકાંત ને ભીખ માં મળ્યા 10 રૂપિયા, પછી જે થયુ તે જાણીને ચોંકી જશો…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે નામ વર્ષોથી જોડાયેલું છે અને સાઉથમાં તેના અસંખ્ય ચાહકો પણ છે તે સુપર સ્ટાર એટલે કે રજનીકાંત ની સાથે એક એવી ઘટના બની હતી જે આપણા માટે જાણવી ખૂબ જરૂરી છે કારણ કે આ ઘટના બની તો તેની સાથે હતી પરંતુ તેમાંથી જે પ્રેરણા મળે છે તે આપણે બધાએ લેવા જેવી છે….