માત્ર દેખાવ જોઇને નહિ પરંતુ છોકરાની આ બાબતો પર ફિદા થઇ જાય છે છોકરીઓ

ઘણી વખત આપણે એવું વિચારતા હોઈએ છીએ કે છોકરીઓ છોકરા નો દેખાવ જોઇને તેના પર ફિદા થઈ જાય છે. પરંતુ હકીકતમાં એવું થતું નથી. ઘણી છોકરીઓ છોકરા ની સ્માર્ટનેસ પર્સનાલિટી જોઇને પણ તેને પસંદ કરવા લાગે છે.ઘણી છોકરીઓ છોકરાનો સ્વભાવ બોડી વગેરે પર પણ ફિદા થઈ જાય છે. પરંતુ આ સિવાય પણ છોકરાઓમાં એવી બાબતો હોય છે જેને લઈને છોકરીઓ તેને પસંદ કરવા લાગે છે.

છોકરીઓ ને કેરીંગ સ્વભાવ વાળા છોકરાઓ ખૂબ પસંદ આવે છે. અને ચાહે કોઈપણ હોય પણ તે ઈચ્છેજ છે કે તેનો પાર્ટનર કેરિગ હોય, આ સિવાય છોકરીઓ ઈચ્છે છે કે છોકરો તેની સારી રીતે સંભાળ રાખે અને તેની દરેક વાતો સાંભળે. કારણકે છોકરીઓને એવું લાગતું હોય છે કે આવા છોકરાઓ દરેક મુસીબતમાં તેનો સાથ નિભાવશે.

આ સિવાય છોકરીઓને ખુશમિજાજી છોકરાઓ પણ પસંદ આવે છે કારણ કે ખુશ લોકોનો ચહેરો ખિલખિલાટ હતો રહેતો હોય તો તે સારો લાગે છે, જેને જોઈને છોકરી તેની તરફ આકર્ષિત થઈ જાય છે.

વાત જ્યારે શરીરની આવે ત્યારે છોકરીઓને 6 પેક વાળા છોકરાઓ વધુ પસંદ આવે છે. અને માત્ર 6 પેક જ નહી પરતું ફિટ શરીર ધરાવનાર છોકરાઓ પણ તેને પસંદ આવે છે.

છોકરામાં રહેલી બુદ્ધિ કુશળતા પણ છોકરીઓને પસંદ આવે છે. દરેક ક્ષેત્ર માં સારું એવું જનરલ નોલેજ ધરાવનાર છોકરાઓ તેને જલ્દીથી પસંદ આવે છે.અને છોકરીઓ તેની પર ફિદા થઇ જાય છે.

સૌ પ્રથમ તો છોકરાઓનો સ્વભાવ પણ ધ્યાનમાં રહે છે. કારણકે છોકરીઓને સરળ ને સીધા સ્વભાવ ના છોકરા ખૂબ પસંદ હોય છે. છોકરાઓ જો જરૂરત થી વધારે બોલવા વાળ અને શોર્ટ ટેમ્પ્રડ હોય તો તે તેને પસંદ કરતી નથી.

જે લોકો છોકરીઓનું સનમાન કરતા હોય અને એને ખોટી નજર થી ન જોતા હોય એવા છોકરાઓ પણ છોકરીઓને જલદી પસંદ આવી જાય છે. કારણ કે કોઈ પણ છોકરી એવું ઈચ્છતી હોય છે કે એનો પાર્ટનર માત્ર એનું જ નહિ પરંતુ દરેક છોકરીઓનું સનમાન કરે.

જો છોકરાં માં ડ્રેસિંગ સેન્સ સારી હોય તો તે છોકરીઓને જલદી પસંદ આવે છે. કારણ કે છોકરીને પણ ડ્રેસિંગ ખૂબ પસંદ હોય છે. જેના કારણે તેઓને આવા છોકરા વધુ ગમે છે.

Read more

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team