67 વર્ષની ઉંમરે સુષ્મા સ્વરાજ નું અવસાન, મોદી સહિત ઘણી હસ્તીઓએ આ રીતે આપી શ્રદ્ધાંજલિ
આ સિવાય ભારતીય રાજનીતિનું એક ખૂબ જ અભૂતપૂર્વ ચેપ્ટર નો અંત આવ્યો તેવું પણ પ્રધાનમંત્રી એક ટ્વિટમાં લખીને જણાવ્યું હતું. જુઓ તેને કરેલી ટ્વિટ
A glorious chapter in Indian politics comes to an end. India grieves the demise of a remarkable leader who devoted her life to public service and bettering lives of the poor. Sushma Swaraj Ji was one of her kind, who was a source of inspiration for crores of people.
— Narendra Modi (@narendramodi) August 6, 2019
બોલિવૂડના જાણીતા ગાયક લતા મંગેશકરે પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું, જેમાં તેને જણાવ્યું હતું કે સુષ્મા સ્વરાજજી નાની ધન વિશે સાંભળીને ખૂબ જ આઘાત લાગ્યો અને દુઃખ થયું. તેઓ ખૂબ જ પ્રભાવશાળી અને પ્રામાણિક નેતા હતા. જુઓ તેને કરેલી ટ્વિટ…
Deeply shocked and saddened to hear about Sushma Swaraj ji’s sudden demise.
A graceful and honest leader, a sensitive and selfless soul, a keen understanding of music and poetry and a dear friend. Our former external minister will be remembered fondly.— Lata Mangeshkar (@mangeshkarlata) August 6, 2019
હાલના રક્ષામંત્રી અને પૂર્વ ગૃહ મંત્રી રહી ચૂકેલા રાજનાથ સિંઘ એ પણ ટ્વિટ કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.
Deeply shocked and anguished by the sudden demise of an extremely valued colleague Smt. Sushma Swaraj.
She was a seasoned Parliamentarian and widely respected cutting across the party lines. Her demise is a monumental loss for us.
— Rajnath Singh (@rajnathsingh) August 6, 2019
આ સહિત બોલીવુડના પણ ઘણા સેલિબ્રિટીઓએ સુષ્મા જી વિશે દુઃખદ સમાચાર સાંભળીને શોક વ્યક્ત કર્યો હતો.