દેશના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુષ્મા સ્વરાજ નુ 67 વર્ષની ઉંમરે ગઈકાલે નિધન થયું હતું.
જાણવામાં આવી રહ્યું છે કે તેને હાર્ટ અટેક આવ્યો હતો. ત્યાર પછી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.
જણાવી દઈએ કે ગઇકાલે મોડી રાત્રે તેમના અવસાનના સમાચાર આવતા, ઘણી રાજનૈતિક હસ્તીઓએ શોક પાઠવ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાત્રે એક પછી એક ઘણી ટ્વિટ કરી હતી, જેમાં સુષ્મા સ્વરાજ વિશે જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ સારા પબ્લિક સ્પીકર હતા અને એક MP તરીકે પણ તેઓ બીજાથી ખૂબ જ અલગ હતા. જુઓ તેને કરેલી ટ્વીટ
Sushma Ji was a prolific orator and outstanding Parliamentarian. She was admired and revered across party lines.
She was uncompromising when it came to matters of ideology and interests of the BJP, whose growth she immensely contributed to.
— Narendra Modi (@narendramodi) August 6, 2019
Sushma Ji’s demise is a personal loss. She will be remembered fondly for everything that she’s done for India. My thoughts are with her family, supporters and admirers in this very unfortunate hour. Om Shanti.
— Narendra Modi (@narendramodi) August 6, 2019
આ સિવાય ભારતીય રાજનીતિનું એક ખૂબ જ અભૂતપૂર્વ ચેપ્ટર નો અંત આવ્યો તેવું પણ પ્રધાનમંત્રી એક ટ્વિટમાં લખીને જણાવ્યું હતું. જુઓ તેને કરેલી ટ્વિટ
A glorious chapter in Indian politics comes to an end. India grieves the demise of a remarkable leader who devoted her life to public service and bettering lives of the poor. Sushma Swaraj Ji was one of her kind, who was a source of inspiration for crores of people.
— Narendra Modi (@narendramodi) August 6, 2019
બોલિવૂડના જાણીતા ગાયક લતા મંગેશકરે પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું, જેમાં તેને જણાવ્યું હતું કે સુષ્મા સ્વરાજજી નાની ધન વિશે સાંભળીને ખૂબ જ આઘાત લાગ્યો અને દુઃખ થયું. તેઓ ખૂબ જ પ્રભાવશાળી અને પ્રામાણિક નેતા હતા. જુઓ તેને કરેલી ટ્વિટ…
Deeply shocked and saddened to hear about Sushma Swaraj ji’s sudden demise.
A graceful and honest leader, a sensitive and selfless soul, a keen understanding of music and poetry and a dear friend. Our former external minister will be remembered fondly.— Lata Mangeshkar (@mangeshkarlata) August 6, 2019
હાલના રક્ષામંત્રી અને પૂર્વ ગૃહ મંત્રી રહી ચૂકેલા રાજનાથ સિંઘ એ પણ ટ્વિટ કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.
Deeply shocked and anguished by the sudden demise of an extremely valued colleague Smt. Sushma Swaraj.
She was a seasoned Parliamentarian and widely respected cutting across the party lines. Her demise is a monumental loss for us.
— Rajnath Singh (@rajnathsingh) August 6, 2019
આ સહિત બોલીવુડના પણ ઘણા સેલિબ્રિટીઓએ સુષ્મા જી વિશે દુઃખદ સમાચાર સાંભળીને શોક વ્યક્ત કર્યો હતો.