બોલિવૂડની આ 6 અભિનેત્રીઓ, જેને પસંદ કર્યો દેશી નહીં વિદેશી દુલ્હા

બોલિવૂડમાં હમણાં ઘણા લગ્ન થયા, પ્રિયંકા ચોપરા ના લગ્ન વિદેશી દુલ્હા સાથે થયા. આ કદાચ આપણા માટે નવાઈની વાત હશે પરંતુ બોલિવૂડમાં પ્રિયંકા પહેલી અભિનેત્રી નથી જેને વિદેશી સાથે લગ્ન કર્યા હોય, ચાલો જાણીએ કોના કોના નામ છે આ લિસ્ટમાં.

પ્રિયંકા ચોપડા

એક સમયે બોલીવુડની દેશી ગર્લ તરીકે લોકોમાં લોકપ્રિય બનેલી પ્રિયંકા ચોપડાએ હાલમાં જ અમેરિકાના પોપસિંગર સાથે લગ્ન કર્યા. જાણે કે તેના પતિનું નામ નિક જોનાસ છે. અને પ્રેમમાં કોઈ ઉંમરનું બાંધછોડ હોતી નથી તે સાબિત થઈ ગયું કારણ કે પ્રિયંકા અને નીક ની ઉંમર વચ્ચે ખાસો તફાવત છે.પરંતુ જણાવી દઈએ કે પ્રિયંકા પહેલી એવી અભિનેત્રી નથી જેને વિદેશી વરરાજા સાથે લગ્ન કર્યા હોય.

પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટા કે જેને બોલિવૂડની પ્રીટિ વુમન તરીકે પણ ઓળખવામાં આવે છે તેને પણ પોતાના માટે વિદેશી દુલ્હો પસંદ કર્યો હતો. જો કે આ બંને 2016માં લગ્ન કર્યા હતા તેના પતિનું નામ જેને ગુડઇનફ છે.

સેલિના જેટલી

ઘણા સમયથી બોલિવૂડથી દૂર રહી ચૂકેલી અભિનેત્રીઓમાં ની એક એટલે સેલિના જેટલી છે. જણાવી દઈએ કે સેલિના જેટલીએ 2011માં પીટર સાથે લગ્ન કર્યા હતા. હાલ બંનેના જુડવા સંતાન પણ છે.

માધુરી દીક્ષિત

બોલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતે પણ ભારતના મૂળ પરંતુ વિદેશમાં રહેવાવાળા ડોક્ટર શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કર્યા છે. માધુરી નું નામ ઘણા અભિનેતાઓ સાથે જોડવામાં આવ્યું હતું પરંતુ અંતે તેને વિદેશમાં રહેનાર સાથે લગ્ન કર્યા હતા.

રાધિકા આપ્ટે

પોતાના અભિનય ને લઈને હાલમાં ઘણી લોકપ્રિય બની ચૂકેલી રાધિકા આપ્ટે 2012માં પોતાના વિદેશી બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે તેના પતિ રશિયન વાયોલીન પ્લેયર છે. કે જેવો પણ ખૂબ બહેતરીન અને લોકપ્રિય છે.

ઇલિયાના ડીક્રુઝ

આ સુધીમાં નામ થોડું તમને વિચિત્ર લાગશે, કારણ કે ઈલિયાના એ હજુ લગ્ન કર્યા નથી, પરંતુ તેનો બોયફ્રેન્ડ માનવામાં આવતો ફોટોગ્રાફર એન્ડ્ર્યુ છે. જે ભારતના નહિ પરંતુ વિદેશના છે. તે ઘણી વખત પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેની સાથેની તસવીરો અપલોડ કરતી રહે છે, અને હમણાં જ ગયા વર્ષે બંને એ લગ્ન કરી લીધા એવી અફવા ઉડી હતી કારણકે તેને એને એન્ડ્ર્યુ ને પહેલી વખત હબી કહીને બોલાવ્યો હતો.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team