Site icon Just Gujju Things Trending

આ હોળી પર સદીઓ પછી બન્યો છે આ મહાયોગ, આ 5 ઉપાય કરશો તો થશે ધનવર્ષા

આજે બુધવારે એટલે કે 20 માર્ચ ના રોજ હોલિકા દહન કરવામાં આવશે. આજે હોળી અને આવતીકાલે ધુળેટી મનાવવામાં આવશે. આવતીકાલે ગુરુવારે ધુળેટી કેવી રીતે રમાય છે તે લગભગ બધા જાણતા હશો. અને હોળી દહન નું પણ એક વિશેષ મહત્વ હોય છે, જે બહુ ઓછા લોકો જાણતા હોય છે.

આ વળી ઉપર સદીઓ પછી એટલે કે ઘણા સો વર્ષો પછી રવિ યોગ બને છે, જેના વિશે જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો હોળીના દિવસે આ મહા યોગ બની જાય તો આ દિવસે હોળીની રાખ માંથી અમુક ઉપાય કરવા માં આવે તો તે વ્યક્તિને ધનવાન બનવા થી કોઈ રોકી શકતું નથી. ચાલો જાણીએ આ ઉપાય વિશે

હોલિકા દહન ના બીજા દિવસે એટલે કે ધુળેટીના દિવસે હોળીની રાખ ને ઘરમાં લાવીને તેમાં થોડી રાઈ અને સમુદ્રી મીઠું ભેળવીને કોઈ એક વાસણમાં રાખી લો. આ વાસણને ઘરમાં કોઈ પવિત્ર અને સુરક્ષિત જગ્યા પર રાખી દો, આનાથી ખરાબ સમયથી મુક્તિ મળી જાય છે અને વ્યક્તિ થોડા જ સમયમાં ધનવાન બની શકે છે.

હનુમાન ચાલીસાનું મહત્વ કેટલું છે તે લગભગ બધા જાણતા હોય છે, ખાસ કરીને અમુક ખાસ દિવસે હનુમાન ચાલીસા કરવાથી તેના વિશેષ મહત્વ હોય છે. એવી જ રીતે હોળીના રાત્રે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. આવું કર્યા પછી અંદાજે દોઢ મહિના કેટલા સમય સુધી દરરોજ એક વખત આ પાઠ કરવો જોઈએ. આ ઉપાયથી હનુમાનજી ભક્ત ની બધી પરેશાનીઓ દૂર કરે છે.

જો તમે કે તમારા ઘર ઉપર કોઈપણ રીતે નકારાત્મક ઉર્જા આવી ગઈ હોય અથવા ઘર ઉપર મંડરાતી હોય તો હોળીની રાખ ને લોકેટમાં બાંધીને પહેરવાથી તેના ઉપર ખરાબ આત્માઓ ની અસર રહેતી નથી અને બીજી રીતે પણ નકારાત્મક ઉર્જા તેમજ બીજી પણ ઘણી રીતે આ લોકેટ રક્ષા પૂરી પાડે છે.

જો કોઈની કુંડળીમાં ગ્રહ દોષ હોય તો આવા લોકોએ હોળીની રાખ માં પાણી લાવીને શિવલિંગ પર ચઢાવવું જોઈએ. આવું કરવાથી તેઓ નો ગ્રહદોષ સમાપ્ત થઈ જાય છે.

હોળીના દિવસે જો કોઈ ગરીબને ભોજન કરાવીને દક્ષિણા આપવામાં આવે તો આનાથી પણ આર્થિક આવકમાં વચ્ચે આવનારી બધી મુશ્કેલીઓ બાધાઓ દૂર થાય છે.

ઘણા વર્ષો પછી આવો મહાયોગ બન્યો છે, તો આનો ચોક્કસથી લાભ લેજો અને અન્ય જોડે આ લેખ શેર કરજો…

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version