સ્ત્રીઓના હોઠ પરથી જાણી શકાય કે કેવો હોય છે એનો સ્વભાવ

આપણો પોતાનો ચહેરો આપણા વ્યવહાર અને નેચર વિશે ઘણું બધું રિવિલ કરતો હોય છે. ઓસનોગ્રાફી અનુસાર સ્ત્રીઓના શરીર ના દરેક અંગ કંઈક કહે છે. એના ઉપરથી કોઈપણ સ્ત્રીના વ્યક્તિત્વનો અંદાજો લગાવી શકાય છે, એવી જ રીતે હોઠો ની વાત કરીએ તો હોઠ થી પણ ઘણી બધી ખબર પડી શકે છે. ચાલો જાણીએ હોઠ ના પ્રકાર વિશે…

જે સ્ત્રીઓના હોઠ ગુલાબી હોય તે પોતે ઈમાનદાર અને સ્વભાવની વાત કરીએ તો બુદ્ધિમાન હોય છે. સાથે સાથે ગુલાબી હોઠ ધરાવનારી સ્ત્રીઓ માં અહંકાર વધુ હોય છે. પરંતુ કોઈપણ સંબંધમાં તે અહંકારને હાવી થવા દેતી નથી.

જે સ્ત્રીઓના હોઠ કાળા હોય તેઓ ભણતરમાં અવ્વલ હોય છે, તેનો સ્વભાવ મીઠો હોવાથી દરેક લોકોએ ના દિવાના થઈ શકે છે. આવી સ્ત્રીઓ વધુ બોલવાવાળી હોય છે. અને પોતાના પાર્ટનરને કઈ રીતે ખુશ રાખો તે આવી સ્ત્રીઓને ખબર હોય છે.

જો કોઈ સ્ત્રી ઓના હોઠ લાલ હોય તો આવી સ્ત્રીઓ નસીબ થી બહુ ધનિક હોય છે. અને આવી સ્ત્રીઓને તેના પાર્ટનર તરફથી બધી ખુશીઓ મળે છે જે તે પામવા ઇચ્છતી હોય છે.

હોઠના કલરની સાથે આ સિવાય હોઠના આકાર પણ વ્યક્તિત્વ વિશે ઘણું જણાવે છે.

જો કોઈ સ્ત્રીઓના હોઠ પાતળા હોય તો આવી સ્ત્રીઓ પોતાના પાર્ટનરને પરિવારને ખૂબ પ્રેમ કરતી હોય છે. અને તે તેના પાર્ટનરને કોઈપણ સંજોગોમાં એકલા મૂકીને એટલે કે છોડી દઈને ક્યાંય જતી નથી.

જો કોઈ સ્ત્રીઓના હોઠ ના ઉપર ના ભાગ માં થોડા વાળ હોય તો આવી સ્ત્રીઓ ખૂબ જીદ્દી સ્વભાવની હોય છે. આવી સ્ત્રીઓ પોતાના પરિવાર ના કંટ્રોલમાં રહેવાનું પસંદ કરતી નથી. અને તેને તેના પાર્ટનરને કંટ્રોલમાં રહેવાનું પણ પસંદ હોતું નથી, અને આવા સ્વભાવને કારણે તેની કોઈ સાથે બનતી નથી.

એ જ રીતે જો કોઈ સ્ત્રી ઓના હોઠ ના નીચે ના ભાગ માં થોડા વાળ હોય તો તે પોતાના પાર્ટનરને બેહદ પ્રેમ કરતી હોય છે. અને તે કોઈ પણ સ્વાર્થ વગર પોતાના પરિવારની સેવા કરવામાં જ વિશ્વાસ રાખે છે. અને તે પરિવારની સેવા ખૂબ સારી રીતે નિભાવે છે.

જે સ્ત્રીઓના હોઠ જાડા હોય છે તે થોડી ઝઘડુ પ્રકારની હોય છે,અને આવા સ્વભાવ ને કારણે તેની તેના પાર્ટનર સાથે બનતી હોતી નથી. અને આવી સ્ત્રીઓ જલદીથી કોઇની સાથે ભળી શકતી નથી.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team