હવે કંઈક આવી દેખાય છે ‘90 ના દાયકા માં અજય દેવગણ સાથે કામ કરી ચુકેલી આ 5 એક્ટ્રેસ

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા અભિનેતા છે જે આજ કાલ ના નહીં પરંતુ વર્ષો થી બોલિવુડમાં અભિનય કરી રહ્યા છે, અને તેઓ હજુ પણ ફિલ્મોમાં કામ કરે છે. તેમજ હાલ પણ તેઓ ફિલ્મો કરે છે તે ફિલ્મો બોક્સઓફિસ માં હીટ જતી હોય છે. જેમ કે એવા જ એક અભિનેતા ની ગણતરી કરીએ તો તેમાં અજય દેવગણ નું નામ પણ આવે છે. જણાવી દઈએ કે 90 ના દાયકામાં અજય દેવગણ એ ઘણી સુપરહીટ ફિલ્મો આપી હતી. આ ફિલ્મોમાં અજય દેવગણે ઘણી અભિનેત્રીઓ સાથે કામ કર્યુ. ચાલો જાણીએ કે ત્યારે તેની સાથે કામ કરી ચુકેલી અભિનેત્રીઓ હાલ કેવી દેખાય છે…

મધુ

બોલિવુડ અભિનેત્રી મધુ એ અજય દેવગણ સાથે 1991 ની બોલિવુડ ફિલ્મ ફિલ ઔર કાંટે થી ડેબ્યુ કર્યુ હતુ. જણાવી દઈએ કે આ માત્ર અભિનેત્રી ની જ નહીં પરંતુ અજય દેવગણ ની પણ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ પછી અભિનેત્રી ને ઘણી લોકપ્રિયતા મળી હતી. તેના પછી પણ અભિનેત્રી પાસે ઘણી ફિલ્મોની ઓફર આવવા લાગી હતી.

કરિશ્મા કપૂર

અજય દેવગણ અને કરિશ્મા કપુર ની જોડી ને એ સમયે સૌથી ખુબસુરત જોડીઓમાં માનવામાં આવતી હતી. અને આ જોડી એ બંને એ એક સાથે ઘણી ફિલ્મો સાથે કરી હતી, જે ફિલ્મો લોકપ્રિય પણ થઈ હતી.

નગમા

વર્ષ 1994 માં નગમા એ બોલિવુડ ફિલ્મ સુહાગ માં આ અભિનેતા સાથે કામ કર્યુ હતુ. આ ફિલ્મ એ પણ બોક્સ ઓફિસ પર એ સમયે સારી કમાણી કરી હતી.

આયેશા જુલ્કા

આ બંને એક્ટર્સે પણ ૯૦ ના દશકમાં ફિલ્મ માં સાથે કામ કર્યુ હતુ. જણાવી દઈએ કે આ બંને એક્ટર્સ 1993 માં બનેલી ફિલ્મ સંગ્રામ માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ પણ ઘણી લોકપ્રિય બની હતી, ખાસ કરીને આ ફિલ્મ ના ગીતો ઘણા ચર્ચામાં રહ્યા હતા.

ટિસ્કા ચોપડા

જણાવી દઈએ કે આ અભિનેત્રી એ પણ 1993 માં બોલીવુડ ફિલ્મ પ્લેટફોર્મ માં અજય દેવગણ સાથે કામ કર્યુ હતુ. જણાવી દઈએ કે આ ફિલ્મ માં અજય દેવગણ નો એક્શન રોલ દર્શાવાયો હતો.

આ પછી આ બંને એક્ટર્સ એ પાછુ ૨૦૧૧ માં બોલિવુડ ની એક ફિલ્મ માં સાથે કામ કર્યુ હતુ.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team