“કલંક” નું ટ્રેલર રિલીઝ, મલ્ટિસ્ટારર ફિલ્મ ની આ છે સ્ટોરી, જાણો

કરણ જોહર ની મલ્ટીસ્ટારર ફિલ્મ કલંક નું ટ્રેલર ગઈકાલે રીલિઝ થઈ ચૂક્યું છે. એનો ટીઝર જ્યારે રિલીઝ થયું હતું ત્યારે પણ તેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો, એવી જ રીતે ટ્રેલર રિલીઝ થતા પણ લોકોને ખુબ પસંદ આવ્યું હતું. આલિયા ભટ્ટ અને વરુણ ધવન ની કેમેસ્ટ્રી ટ્રેલરમાં જબરદસ્ત રીતે દેખાડવામાં આવી છે. જ્યારે આલિયા કહે છે કે ગુસ્સામાં લેવાયેલા મારા એક આ નિર્ણયે અમારી બધાની જીંદગી બરબાદ કરી નાખી છે. જણાવી દઈએ કે આ ફિલ્મની સ્ટોરી આઝાદી પહેલાની લવ સ્ટોરી અને સંબંધો વચ્ચે ની કહાની છે.

ટ્રેલરમાં ઘણા ડાયલોગ પણ દર્શાવવામાં આવ્યા છે જેમાં વરુણ અને આલિયાના સંબંધને લઈને સંજય દત્ત વરુણ ધવન ને વોર્નિંગ આપે છે તે પણ બતાવવામાં આવ્યું છે.

ટ્રેલર અનુસાર દેવ ના લગ્ન કોઈ પણ પરિસ્થિતિમાં આલિયા ભટ્ટ સાથે થાય છે. જ્યારે સોનાક્ષી સિંહા તેની પહેલી પત્નીનું પાત્ર નિભાવી રહી છે. આદિત્ય રોય કપૂર કે જેઓ દેવ નું પાત્ર નિભાવી રહ્યા છે તે આલિયા ભટ્ટ કહે છે કે આ સંબંધમાં ઈચ્છા થશે પરંતુ કોઈ પ્રેમ નહીં હોય. આ દરમિયાન વરુણ ધવન અને આલિયા ના સંબંધો ગાઢ બને છે અને ફિલ્મમાં પછી એક અલગ વળાંક આવે છે એવું દેખાયું છે.

હવે આ શું વળાંક હશે તે ફિલ્મ રિલીઝ થાય ત્યારે જ જાણવા મળી શકે. જણાવી દઇએ કે ફિલ્મની રિલીઝ ૧૭ એપ્રિલના રોજ થશે. સંજયદત નો ડાયલોગ પણ લોકો વચ્ચે લોકપ્રિય થયો હતો. જે ડાયલોગ માટે વરુણ ધવન એટલે કે ઝફરને વોર્નિંગ આપી રહ્યો છે કે આલિયા અને આદિત્ય રોય કપૂર ના લગ્ન થી દૂર રહે.

સંબંધ અને પ્રેમ સંબંધની વચ્ચે આમ-તેમ ઘૂમી રહેલું આ ફિલ્મ ના ટ્રેલર ઉપરથી તો એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ ખૂબ જ જબરદસ્ત હશે, તમારો અભિપ્રાય પણ કોમેન્ટમાં આપજો કે આ ફિલ્મ કેવું હશે?

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team