કંગનાની આ બેગ ની કિંમતમાં એક ફ્લેટ બુક કરાવી શકાય, જાણો કિંમત

થોડા દિવસો પહેલા કંગના રાણાવતનું ફિલ્મ મણિકર્ણિકા રીલિઝ થઈ ચૂક્યું છે. અને તે દર્શકોને પસંદ પણ આવી રહ્યું છે, આથી જ કંગના હમણાંથી સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. અને આમ પણ તે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાનો વિષય રહેતી હોય છે.

હમણાં જ ફેશન વીક યોજાયું હતું તેમાં પણ તેને થોડી સુર્ખીઓ મેળવી હતી. જોકે હમણાં ની વાત કરીએ તો તેને એરપોર્ટ ઉપર જોવામાં આવી હતી, જેમાં તેના ખભા પર એક બેગ લટકી રહ્યું હતું. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ બેગ ની કિંમત મા એક ફ્લેટ બુક થઈ શકે, જોકે આખો ફ્લેટ તો ન ખરીદી શકાય. પરંતુ આ બેગ ની કિંમત સામાન્ય માણસો માટે ખૂબ જ મોંઘી કહેવાય.

તેના અને તેના કપડા સાથે તેને કાળા શુઝ પણ પહેર્યા હતા જે પોઇન્ટેડ હતા. પરંતુ આ વખતે તેના કરતા પણ વધારે અટેન્શન તેની બેગ ને મળ્યું હતું. કારણ કે તેની કિંમત જ એટલી છે.

એરપોર્ટ ઉપર તેને christian ડાયરના બેગ સાથે જોવા મળી હતી, જે દેખાવમાં આપણા સામાન્ય બેગ જેવી જ દેખાતી હતી પરંતુ તેની કિંમત લગભગ 1.90 લાખ રૂપિયા જેટલી છે. અને તમને જણાવી દઈએ કે આવું પહેલી વખત નથી બન્યું કે કંગના પોતાની મોંઘી બેગ ને કારણે ચર્ચામાં રહી હોય.

આની પહેલા પણ તે પોતાના કિમતી બેગ્સનું કલેક્શન તેમજ તેના કપડાં ને લઈને ઘણી ચર્ચામાં રહેતી હોય છે. અને તે પોતાના અભિનયને કારણે પણ ઘણી ચર્ચામાં રહે છે, હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે. એટલે તેના કારણે પણ તે આજકાલ ચર્ચામાં છે.

Image Source[s]- Instagram

Read more

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team