પારદર્શી ડ્રેસ ના કારણે કંગના રાણાવત... જુઓ તસ્વીરો

બોલિવુડમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ કંઈકને કંઈક ગોસિપ ને લઈને ચર્ચામાં રહેતા હોય છે, હાલ નવું નથી કે કોઈપણ લોકો તેના કપડાં ને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાનો કે મજાક નો વિષય બને. કારણકે હવે દરેક જગ્યા પર પેપ હોવાને કારણે કોઈપણ સેલિબ્રિટી તેનાથી બચી શકતા નથી અને તેના અવારનવાર ફોટાઓ સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં હોય છે.

પછી એ એરપોર્ટ ની વાત કરીએ કે સામાન્ય રેસ્ટોરાંની પરંતુ સેલેબ્સ જ્યાં હોય ત્યાં પાછળ પાછળ આ ફોટોગ્રાફરો પહોંચી જાય છે અને તેની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયામાં આવતી રહે છે.

બોલિવુડની અભિનેત્રી કે જે બોલિવૂડમાં ઘણું નામ બનાવી ચૂકી છે તે કંગના રાણાવત પણ પોતાની ફિલ્મોને લઈને કે અભિનયને લઈને અથવા કોઈ પણ બાબતને લઈને અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. અને અમુક ફિલ્મોને બાદ કરતા તેને બોલિવૂડને ઘણું સારું મનોરંજન પુરું પાડ્યું છે, અને બોલિવૂડમાં મશહૂર અદાકારાઓ માં પણ તેનું નામ આવે છે.

પરંતુ થોડા સમય પહેલાંની જ વાત કરીએ તો સોશિયલ મીડિયા પર તે ચર્ચાનો વિષય બની હતી, ચાલો જાણીએ કે તેનું કારણ શું હતું।. વાત જાણે એમ હતી કે તે પારદર્શી ડ્રેસ પહેરીને લોકોની વચ્ચે આવી હતી, અને આ તસવીરો માટે ખૂબ જ ખૂબસૂરત નજર આવી રહી હતી. માટે સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ વાયરલ થઈ હતી અને આ તસવીર ને લોકોએ ખૂબ પસંદ પણ કરી હતી, તો સાથે સાથે તે મજાકનો વિષય પણ બની હતી.

તેના ફિલ્મોની વાત કરીએ તો અમુક ફિલ્મો આખા ભારતમાં દરેક લોકોએ વખાણી હતી, અને તેને આ ફિલ્મો બદલ ઘણી નામના મળી હતી. એટલું જ નહીં 2014માં Queen નામની ફિલ્મ આવી હતી જેમાં કંગના એ કામ કર્યું હતું, આ ફિલ્મનું બજેટ તો સાડા બાર કરોડ જેટલું હતું પરંતુ આ ફિલ્મે તે સમયમાં અંદાજે સો કરોડથી પણ વધુ કમાણી કરી હતી.

હાલ તેની ફિલ્મ ને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં તે રાણી નું પાત્ર નિભાવી રહી છે, તમને તે ફિલ્મ કેવી લાગી તે ચોક્કસ કમેન્ટમાં જણાવજો.

Read more

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team