ડિપ્રેશનનો શિકાર થઇ નેહા કક્કડ, આવી રીતે કર્યો ખુલાસો 😢

ઘણા લોકો બોલિવૂડમાં એવા છે જે ખૂબ નીચા લેવલે થી એટલા ઉપર આવ્યા છે કે આપણને કોઈ દિવસ કલ્પના પણ ન કરી શકીએ. એવી જ રીતના ગાયક નેહા કક્કર નું પણ નામ લઈ શકાય, કારણકે એક સમયે તે પણ રિયાલિટી શોમાં ગાઈ રહી હતી, અને હાલમાં તે રિયાલિટી શોની જજ પણ બની ગઈ છે.

જો કે આ બધું રાતોરાત નથી થયું પરંતુ તેની પ્રગતિ અને તેની તરક્કીને અદેખી ન કરી શકાય, કારણકે તેની પ્રગતિ એટલી બધી થઇ છે કે તે ઘણી વખત રિયાલિટી શોમાં રિજેક્ટ પણ થઇ ચૂકી છે. તો અત્યારે તેના ગાયેલા ગીતો યુટ્યુબ ઉપર ભરપૂર ટ્રેન્ડિંગ થઈ જાય છે.

જણાવી દઈએ કે નેહા અને હિમાંશ બન્નેના સંબંધો થોડા વખત સુધી છુપા હતા પરંતુ પાછલા કેટલાક સમયથી લોકોને પણ ખબર હતી અને આ બંને પણ પોતાના સબંધોને સ્વીકાર્યા હતા. પરંતુ હાલમાં જ તેનું બ્રેકઅપ થયા પછી તે એક વખત રિયાલિટી શોના સ્ટેજ માં પણ અંદરથી તૂટી પડી હતી. એટલું જ નહીં તે રડવા લાગી હતી.

breakup ના થોડા સમય પછી તેને પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા જણાવ્યું હતું કે તે બ્રેકઅપ માંથી બહાર આવી ગઈ છે અને પોતાના ચાહકોને એક અનોખો સંદેશો આપ્યો હતો.

પરંતુ હાલમાં જ તેણે એવી તસવીરો શેર કરી છે કે જેનાથી તેના ચાહકો નું દિલ તૂટી શકે છે. હકીકતમાં તેને સ્વીકાર્યું હતું કે તે ડિપ્રેશનમાં છે. એટલું જ નહીં તેને આની જાણ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી કરી હતી.

તેને પોતાના સોશિયલ મીડિયા માધ્યમથી જણાવ્યું હતું કે તેની ડિપ્રેશન માટે માત્ર તેનો બોયફ્રેન્ડ જ જવાબદાર નથી પરંતુ એવા લોકોને પણ જવાબદાર ગણાવ્યા હતા જે વારંવાર તેના અંગત જીવનને લઈને તેને સવાલો પૂછી રહ્યા હતા.

જણાવી દઈએ કે બંનેના બ્રેકઅપ પછી એક વખત જાહેરમાં નેહાને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે કોણ હિમાંશ? આ પછી પણ તેની ચર્ચા લોકોએ સોશિયલ મીડિયામાં કરી હતી. જોકે હજી સુધી તેનું બ્રેકઅપ શું કામ થયું તે કારણો સામે આવ્યા નથી.

પરંતુ એટલું તો કહી શકાય કે ગમે તે કહો પણ તે તેના ચાહક માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે એમ કહીએ તો પણ ચાલે. કારણ કે પોતાની જીંદગીમાં આવી ઘટનાઓના બન્યા પછી પણ લોકોની વચ્ચે આવીને પરફોર્મ કરવું ખૂબ જ અઘરું હોય છે.

ત્યારે તેણે પોતાની સ્ટોરીમાં જણાવ્યું હતું કે ગોવાહાટી તમે ચિંતા ના કરશો, તમારા માટે હું મારાથી થશે તે બેસ્ટ પર્ફોમન્સ કરીશ. આ તેને પોતાના આવનાર શો ને ધ્યાનમાં રાખીને કહ્યું હતું.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team