ઓક્ટોબર મા જન્મેલા લોકો ના રહસ્યો, જાણો કેવો હોય છે સ્વભાવ

ઓક્ટોબર મહિનો ચાલુ થઇ ગયો છે, ત્યારે ઘણાના જન્મદિવસ ઓક્ટોબરમાં હશે. આ સિવાય ઘણા સેલિબ્રિટીઓના પણ જન્મ ઓક્ટોબરમાં થયો છે. ઓક્ટોબરમાં જન્મેલા લોકોની પર્સનાલિટી કેવી હોય છે, તેમજ તેનો સ્વભાવ કેવો હોય છે તેના વિશે વાત કરવાના છીએ.

જણાવી દઈએ કે ઓક્ટોબરમાં જન્મેલા લોકો સ્વભાવના એકદમ શાંત અને ચંચળ હોય છે. આ સિવાય તેઓ ક્રિએટિવ હોય છે. તેઓના સ્વભાવમાં રોમાન્સ પણ એટલો જ હોય છે.

પર્સનાલિટીની દૃષ્ટિએ વાત કરીએ તો આ મહિનામાં જન્મેલા લોકો ઘણા આકર્ષક હોય છે. આથી જલ્દી જ તેઓ બધાને પસંદ આવી જાય છે.

આ સિવાય સ્વભાવની દ્રષ્ટિએ તેઓ રોમેન્ટિક હોય છે અને તેઓ તેના પાર્ટનર થી કંઈ છુપાવતા નથી. આ પોતાના પાર્ટનરને કોઇપણ વાત જણાવવા માટે શરમાતા નથી. અને જિંદગીના દરેક પડાવ ને આવા લોકો પ્રેક્ટીકલ રૂપથી જોવે છે.

તેઓનું વૈવાહિક જીવન સામાન્ય રીતે ઘણું સારું અને સુખી હોય છે. આ મહિનામાં જન્મ લેવા વાળા લોકો એવા જ લોકોની સાથે સબંધ રાખવા પસંદ કરે છે જેને તેઓ હકીકતમાં ચાહતા હોય.

જણાવી દઈએ કે ઓક્ટોબરમાં જન્મેલા લોકો દિલ જીતવામાં માહેર હોય છે. તે પોતાના પ્રેમથી લોકોના દિલ જીતી લે છે.

કોઈપણ સંજોગોમાં આવા લોકો એડજસ્ટ થઈ જાય છે. જોકે આવા લોકો મૂડી સ્વભાવના હોય છે. અને કોઈપણ સંજોગો પ્રમાણે પોતાની જાતને એડજસ્ટ કરી લે છે.

આ મહિનામાં જન્મેલા લોકો ઘણા ખુશ મિજાજ રહેવાનું પસંદ કરે છે. અને તેની આ અદા લોકોને તેને અનુસરવા માટે પ્રેરણા આપે છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં જન્મેલા લોકોને ગુસ્સો ખૂબ ઓછો આવે છે પરંતુ જ્યારે આવે છે ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થઈ જાય છે.

પ્રેમની બાબતમાં આવા લોકો ની બરાબરી કોઈ કરી શકતું નથી. આ મહિનામાં જન્મેલ લોકો ખુલ્લી ને પોતાના પ્રેમનો ઇજહાર કરવાથી પણ ડરતા નથી. અને દિલ તૂટી જાય તો પણ તેઓ હંમેશા હસતા જ રહે છે.

આવા લોકો ખૂબ જલ્દી ભાવુક થઇ જતા હોય છે. નાની-નાની વાતોને પણ તેઓ દિલ લગાવી લે છે.

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team