અમરીશ પુરીની પુત્રી બોલિવૂડની હિરોઈનો થી નથી કમ, તમે પણ જુઓ તસવીરો

બોલિવૂડમાં કારકિર્દી બનાવી અને બોલિવૂડમાં સફળ થવું તે બંને જાણે અલગ વાત થઈ ચૂકી છે. બોલિવૂડમાં કારકિર્દી બનાવ્યા પછી સફળ થવું તે ઉપર ઘણા પરિબળો લાગુ પડે છે, જેમકે કોઈપણ અભિનેતા કે અભિનેત્રી ના દેખાવ જ મહત્વના નથી તેનો અભિનય કેવો છે તેમજ તે તેના અભિનયને કઈ ક્ષમતા સુધી લઈ જઈ શકે છે તે બધું દર્શકો માપે છે.

છેલ્લા ઘણા વર્ષોથી એવા અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ સફળ થઈ ચૂક્યા છે જેના ચહેરા અને દેખાવ કરતા અભિનયને દર્શકોએ વધુ પસંદ કર્યો છે. આપણી સામે એવા ઘણા ઉદાહરણ છે જેમાં આ બની ચૂક્યું છે.

બોલિવૂડમાં પહેલાથી જ હીરોની સાથે સાથે અમુક વિલનો ને પણ ખૂબ લોકપ્રિયતા મળી છે, એવા જ એક વિલન એટલે અમરીશ પુરી. તેના અભિનયના લોકો આજે પણ વખાણ કરે છે, અને તે સમયમાં પણ તેઓ ખૂબ લોકપ્રિય અભિનેતા રહી ચૂક્યા છે.

ખાસ કરીને તેના ડાયલોગ એટલા બધા ફેમસ થયા છે કે લોકો આજે પણ અમુક ડાયલોગ તેના બોલતા જ હોય છે. આ થઈ અમરીશ પુરીની વાત પરંતુ આ ખતરનાક વિલનની એક ખૂબસૂરત પુત્રી પણ છે, જે જે ઘણા ઓછા લોકો જાણતા હશે.

આજે આપણે તમને તેની પુત્રી કે જેનું નામ નમ્રતા પુરી છે તેના વિશે જણાવવાના છીએ, જણાવી દઈએ કે તેની પુત્રીને ખૂબ જ સાદગી વાળું જીવન પસંદ હોવાથી સ્વાભાવિક છે કે બોલિવૂડની b-town life તેને અનુકુળ ન આવે, અને એને પસંદ પણ નથી.

જણાવી દઈએ કે સોફ્ટવેર એન્જિનિયર માં ડીગ્રી મેળવી ચૂકેલી નમ્રતા ભણતરમાં પણ આગળ છે.

તો ગૂગલમાં સર્ચ કરીએ તેમાં મળેલા રીઝલ્ટ પ્રમાણે, નમ્રતા પૂરી તે કોસ્ચ્યુમ ડિઝાઈનર છે. લગભગ દરેક લોકો એ જોયું હશે કે બોલિવૂડ સ્ટાર અને ખાસ કરીને લોકપ્રિય અભિનેતાઓ કે અભિનેત્રીઓ ના પુત્રો અથવા પુત્રી બોલિવૂડમાં પોતાની કિસ્મત ચમકાવવા માટે એક વખત તો આવે જ છે, પછી સફળતા મળે કે ન મળે તે પછીની વાત છે પરંતુ તેઓ બોલીવુડમાં પોતાનો ચાન્સ અજમાવે છે.

પરંતુ અમરીશ પુરીની આ પુત્રી બોલિવૂડથી દૂર રહેવા નું પસંદ કરે છે. તે લાઇમ લાઇટમાં રહેવાનું પસંદ ન કરતી હોવા છતાં સોશિયલ મીડિયામાં ક્યારેક પોતાની તસવીરો શેર કરતી રહે છે.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team