પેદા થતાં ની સાથે જ કચરાના ઢગલામાં ફેકી દીધી હતી મા-બાપે, આજે છે ખૂબસુરત એક્ટ્રેસ

દરેક મા-બાપ પોતાના સંતાનને આખા જગત નો પ્રેમ આપવા માંગતા હોય છે, પછી મા બાપ ખૂબ જ પૈસાદાર હોય કે સાવ સામાન્ય માણસ પરંતુ તે હંમેશા પોતાના સંતાનને ખુશ રાખવાની કોશિશ કરે છે અને તેને સલામત રાખે છે. પરંતુ આ દુનિયામાં એવા પણ લોકો છે જે માસુમ સંતાનના જન્મ પછી તેને અપનાવવા ન માગતા હોવાથી રસ્તે રઝળતા મુકી દે છે. પરંતુ કહેવાય છે કે આવા બાળકો ને ભગવાન બચાવી લે છે, અને આવી જ ઘટના એક અભિનેત્રી સાથે પણ થઈ ચૂકી છે.

મા-બાપ તેને કચરામાં ફેંકી દે છે, ના જાણે શું વિચારીને પરંતુ ઉપર વાળા ની કૃપા કહો કે દીકરીના નસીબ પરંતુ આજે એ દીકરી ખૂબસૂરત જિંદગી જીવી રહી છે જેને કલ્પના કરવી એ પણ ઘણા લોકો માટે મુશ્કેલ છે.

અમે જે એક્ટ્રેસની વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પરંતુ મીથુન ચક્રવર્તી ની દીકરી દિશાની ચક્રવર્તી છે. દિશાની ને મિથુન ચક્રવર્તી એ દત્તક લીધી હતી અને પોતાની દીકરી બનાવીને ખૂબ જ લાડ પ્રેમથી ઉછેરી છે. હવે આ દીકરી મોટી પણ થઈ ચૂકી છે અને ખૂબ જ સ્ટાઇલિશ તેમજ ખૂબસૂરત પણ દેખાય છે. તે અવારનવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાના ફોટા શેર કરતી રહે છે અને ચર્ચામાં રહ્યા કરે છે.

લગભગ ૧૯ વર્ષ પહેલા પશ્ચિમ બંગાળમાં એક દીકરીને તેના મા-બાપ એ કચરાના ઢગલામાં મૂકી દીધી પરંતુ તે દીકરીના બચાવી લેવામાં આવી અને એક સંસ્થા પાસે રાખવામાં આવી. જ્યારે આ વાતની ખબર બોલિવુડના સુપરસ્ટાર મિથુન ચક્રવર્તી પડી ત્યારે તેને એ દીકરીના અપનાવી લીધી અને તેને દત્તક લઈ લીધી.

જણાવી દઈએ કે ઘણા વર્ષો પહેલા એક સ્થાનીય સમાચાર પત્રક સમાચાર છાપવામાં આવ્યા હતા. અને અભિનેતાએ આ સમાચાર વાંચીને તરત જ ફોનથી સંપર્ક કરી દીકરીને દત્તક લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ત્યાર પછી અભિનેતા એ તેને દત્તક લીધી હતી. ત્યાર પછી તેનું નામ દિશાની ચક્રવર્તી રાખવામાં આવ્યું હતું. અને તેને પોતાની દીકરી જેવો જ પ્રેમ આપ્યો હતો.

જણાવી દઈએ કે દિશાની એ બે શોર્ટ ફિલ્મમાં કામ કરેલું છે, અને ત્રીજી ફિલ્મ હાલ પોસ્ટ પ્રોડક્શનમાં છે. અને તે હાલ વિદેશમાં અભિનય નો કોર્સ કરી રહી છે. જે ભારત પાછી ફરીને પછી અભિનય જગતમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team