પ્રેમના મામલામાં આવા હોય છે “એ” અક્ષર વાળા લોકો

ઘણી વખત જિંદગીમાં આપણને એવા લોકો મળી જતા હોય છે જે આપણો મરતે દમ સુધી સાથ નિભાવી શકે છે તો ઘણા લોકો એવા પણ હોય છે કે જે ઘણી વખત આપણને દગો પણ આપી દે છે, પરંતુ અમુક લોકો નો પ્રેમ એ હદે હોય છે કે તેઓ આપણને દિલથી ચાહતા હોય છે. અને આપણા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે. આજે આપણે વાત કરવાના છીએ પ્રેમ વિશે, કે અમુક અક્ષર ના લોકો પ્રેમના મામલામાં કેવા હોય છે.

ઘણી વખત વ્યક્તિના નામ ઉપરથી તેમજ જન્મતારીખ વગેરે ઉપરથી તેની પર્સનાલિટી વગેરેનો અંદાજ લગાવી શકાય છે, નામ ની અસર દરેક વ્યક્તિના જીવનમાં રહે છે. આ સિવાય રાશી વગેરેનું પણ ઘણું મહત્વ હોય છે. આજે આપણે વાત કરવાના છીએ એ અક્ષર વાળા લોકોની, અને ખાસ કરીને પ્રેમના મામલામાં એ અક્ષર ની કિસ્મત કેવી હોય છે તે જાણો.

જણાવી દઈએ કે પ્રેમના મામલામાં એ અક્ષર વાળા લોકો ખૂબ જ ગંભીર હોય છે, જો તેઓ કોઈપણ ને પ્રેમ કરે તો તે માત્ર કરવા ખાતર નહિ પરંતુ દરેક મુશ્કેલીના સમયમાં પણ તેની સાથે ઊભા રહે છે.

એ અક્ષર વાળા લોકો માં એક વિશેષ આદત જોવા મળે છે કે તેઓ પોતાના દમ પર જિંદગીમાં આગળ વધવા માંગે છે. અને તેઓ પોતાના મનનું ધાર્યું દરેક કામ કરે છે.

આવા લોકો માટે પ્રેમ નું મહત્વ ખૂબ હોય છે. તેઓ પ્રેમ માટે બધુ છોડવા માટે તૈયાર થઈ જાય છે. અને પ્રેમ મેળવવા માટે તેઓ દરેક બનતી કોશિશ કરે છે.

જ્યાં સુધી પ્રેમની વાત આવે તો આ લોકો ખૂબ લકી હોય છે. કારણ કે તેઓને પોતાનો પ્રેમ આસાનીથી મળી જાય છે. આના માટે કોઈ અડચણ નો સામનો કરવો પડતો નથી.

તેઓ ત્યાં સુધી રાહ જોવે છે જ્યાં સુધી કોઇ તેને આવીને તેના પ્રત્યેના પ્રેમનો ઇજહાર ના કરે, આવા લોકો પોતે જઈને કોઈ દિવસ કોઈને એવું નથી કહેતા કે તેઓ તેને પ્રેમ કરે છે.

આવા લોકોની બીજી પણ એક ખાસિયત છે કે તેઓ પોતાની જિંદગીમાં જ રચ્યાપચ્યા રહે છે, તેઓ બીજાની જિંદગીમાં દખલ અંદાજી કરતા નથી. અને પોતાની જિંદગીમાં જો કોઈ રોકટોક કરે તો તે પણ આવા લોકોને પસંદ નથી. ઉપર જણાવ્યું પણ ફરીથી જણાવી દઈએ કે આવા લોકો પોતાના મનનું માનીને મન કહે તેમ જ કરે છે.

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team