ફિલ્મોથી દૂર ગુમનામ જિંદગી જીવી રહ્યો છે આ ખૂબસૂરત વિલન, હવે આવો દેખાય છે

તમે જો પંદરથી 25 વર્ષના હશો તો તમને ખબર હશે કે આપણે આજે કોના વિશે વાત કરવાના છીએ. બોલિવૂડમાં અમુક ચહેરા એવા હોય છે જેને આપણે લગભગ જ કોઈ દિવસ ભૂલાવી શકે, પછી એ એના અભિનયને કારણે હોય કે એના દેખાવને કારણે પરંતુ જરૂરી નથી કે હીરો જ આપણને યાદ રહે ઘણી વખત વિલન પણ આપણને યાદ રહી જતાં હોય છે.

Source: Youtube

એવી જ રીતના કલાકારોમાં પણ હીરો તરીકે કામ કરે અથવા વિલન તરીકે પરંતુ દરેક લોકો પોતાની ઓળખાણ આ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં બનાવી શકતા નથી. એટલું જ નહીં ઘણી વખત મોટા મોટા અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ બોલિવૂડમાંથી સમય જતાં બહાર નીકળી જાય છે. આજે આપણે જેની વાત કરવાના છીએ તેનું નામ રજત બેદી છે. અને આ કલાકારોએ પણ પોતાનું સ્થાન હીરો તરીકે નહીં પરંતુ વિલન તરીકે ઊભું કર્યું હતું.

બોલિવૂડની જૂની ફિલ્મોની વાત કરીએ તો ઘણી ફિલ્મોમાં તમે વિલન તરીકે આ અભિનેતાને અથવા નેગેટિવ રોલમાં આ અભિનેતાને જોયા હશે. પરંતુ પાછલા ઘણા વર્ષોથી તેને બહુ ઓછી ફિલ્મો કરી છે, એટલું કહીએ કે તેને ના બરાબર ફિલ્મો કહી છે તો પણ ચાલે. એટલું જ નહીં વિલનની સાથે તે દેખાવમાં ખૂબસૂરત હોવાથી લોકો વચ્ચે ઘણા લોકપ્રિય થયા હતા. અને ઋતિક રોશન સાથે પણ તેને ફિલ્મમાં કામ કર્યું પછી તેના કામને ઘણા લોકોએ વખાણ્યું હતું.

ઋતિક જેવા દિગ્ગજ અભિનેતાઓ સાથે પણ તેને કામ કર્યું છે તો એવી રીતે ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો સાથે કામ કરી ચૂક્યા છે. અને હાલમાં તે કેવા દેખાય છે તે જોઈને તમે ચોકી જશો કારણકે તે હાલમાં બિલકુલ પણ પહેલાં જેવા દેખાતા નથી. કારણકે સમય સાથે તેના દેખાવમાં ઘણો બદલાવ આવી ચૂક્યો છે.

તમે જ આ તસવીરોમાં જોઇ શકશો કે તે પહેલા બદલાઈ ચૂક્યા છે. અને જણાવી દઈએ કે બોલિવૂડથી દૂર હોવા છતાં તે થોડા સમય પહેલા કન્નડ ફિલ્મમાં નજરે આવ્યા હતા. પરંતુ હાલમાં તેઓ શું કરે છે તે લગભગ કોઈને ખબર નથી. અને એમ પણ કહી શકાય કે તેઓ હાલમાં લાઈમલાઈટમાં રહેતા નથી.

તેને બોલિવૂડમાં કોઈ મિલ ગયા સિવાય પણ ઘણી ફિલ્મો કરી હતી, જે દરેક માં તેના કામને સરાહના પણ મળી હતી. પરંતુ સમય વીતતો ગયો તેમ તે ફિલ્મોમાં થી દૂર જતા ગયા. અને હાલ જવલ્લે જ તેઓ ફિલ્મમાં જોવા મળે છે.

Image Source[s]: imdb & twitter

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team