અભિનેત્રી રવીના ટંડન ની દીકરી ખૂબસૂરતી અને સ્ટાઈલમાં પોતાની માતાથી ઓછી નથી, જુઓ તસવીરો

એક જમાનો હતો જ્યારે ખૂબસૂરત અને ફેમસ અભિનેત્રી રવીના ટંડનનું ટોચ ઉપર નામ આવતું હતું. અને તેણે પોતાના દશકમાં બોલિવૂડમાં ઘણી શાનદાર ફિલ્મો પણ આપી હતી અને પોતાની ખૂબસૂરતીથી લાખો-કરોડો લોકોને પોતાના અભિનયના દીવાના બનાવ્યા હતા. અને હાલમાં પણ તેના એટલા જ ચાહકો છે. રવિના ટંડન બોલિવૂડમાં માત્ર અભિનય અને પોતાની ફિલ્મોને લઈને નહીં પરંતુ ઘણી વખત પોતાના પ્રેમ પ્રકરણને કારણે પણ ઘણી ચર્ચામાં રહી છે. અક્ષય કુમાર અને રવિના ટંડન નું અફેર પણ ઘણું ચર્ચામાં રહ્યું હતું. પરંતુ કોઇપણ કારણોસર આ બંને અલગ થઈ ગયા હતા.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તેનો જન્મ 26 ઓક્ટોબર ના દિવસે 1974 ની સાલમાં થયો. તેને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 1991માં કરી હતી જેમાં તેને પોતાની ડેબ્યૂ પથ્થર કે ફૂલ થી કર્યું હતું. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સફળ રહી શકી નહિ, પરંતુ તેના અભિનયને લોકોએ ખૂબ જ વખાણ્યો હતો. તમે બધા રવીના ટંડન ને તો ઓળખતા જ હશો પરંતુ તેની દીકરીને કદાચ નહીં ઓળખતા હોય, તો આજે અમે તમને તેના વિશે જણાવવાના છીએ.

રવિના ટંડન ની એક દિકરી પણ છે જેનું નામ રાસા છે. જણાવી દઈએ કે અંદાજે ૧૪ વર્ષની તેની આ પુત્રી ખૂબસૂરતી અને સ્ટાઇલ માં પોતાની માતાથી જરા પણ પાછળ નથી.

તમે પણ ફોટા જોઈને કરી જ શકશો કે આ વાત સાચી છે. જોકે તેની પુત્રી હજી સુધી એક પણ ફિલ્મમાં કામ કર્યું નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

ખૂબસૂરતી અને સ્ટાઈલ વિશે તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટમાં જણાવજો.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team