આવી ગયું 🔥 સેક્રેડ ગેમ્સ 2 નું ટ્રેલર: જાણો કઈ તારીખે થશે રીલીઝ

ગયા વર્ષે નેટફ્લિક્સ પર સફળ રહી ચૂકેલી સિરીઝ ગેમ્સ ની પહેલી સિઝનના લોકોએ ભરપૂર વખાણ કર્યા હતા, પરંતુ ત્યાર પછી બીજી સિઝન માટે લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

થોડા સમય પહેલા બીજી સીઝન ના નવા કલાકારો કોણ કોણ સામેલ થશે તેવો એક નાનકડું ટીઝર વિડિયો આવ્યો હતો. જેમાં રણવીર શોરે તેમ જ કલ્કી કોચલીન પણ સામેલ થશે.

માનવામાં આવી રહ્યું છે કે બીજી સિઝનમાં પંકજ ત્રિપાઠી નો રોલ ખૂબ જ મોટો હશે, તેમજ ઘણા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે બીજી સીઝન નું ટ્રેલર રીલિઝ કરી દેવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે પહેલી સિઝનમાં જે ટ્રેલર બનાવવામાં આવ્યું હતું ટ્રેલરમાં રાજનૈતિક કનેક્શન, 25 દિવસ આ ની આજુબાજુ આખુ ટ્રેલર ભૂમિ રહ્યું હતું. જ્યારે બીજા સીઝનના ટ્રેલરમાં પોલીટીકલ રેફરન્સ હાલ તો કોઈ જોવા મળ્યો નથી.

પરંતુ ટ્રેલર શરૂ થતાની સાથે, આખો રીવાઇન્ડ ખૂબ જ ઝડપી થાય છે અને ત્યાર પછી ટ્રેલરમાં એમ જણાવે છે કે હવે જંગનો સમય આવી ચૂક્યો છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!