Site icon Just Gujju Things Trending

શરીરની ઘણી બધી સમસ્યાઓ થતા પહેલા જ ખતમ થઈ જશે, સુતા પહેલા કરો આ કામ…

માનવ શરીર માં નાભિ નું અલગ જ મહત્વ છે, એક 62 વર્ષ ના વડીલ ને અચાનક આંખ માં દેખાવાનું ઓછું થઈ ગયું ખાસ કરીને રાત્રે વધારે પડતી તકલીફ પડવા લાગી.

ડોક્ટર ને બતાવતા તેને કહ્યું કે આખો તો બરાબર છે પણ આંખ ની અંદર રહેલી નસ સુકાઈ રહી છે જેથી તેમને આ તકલીફ જીવનભર રહેશે.

આપણું શરીર કુદરત ની અદભુત ભેટ છે જયારે માં ના પેટ માં સંતાન નો જન્મ થવાનો હોય ત્યારે તે નાભિ દ્વારા જોડાયેલું હોય છે. અને તેને જરૂરી બધું પોષણ નાભિ દ્વારા જ મળતું હોય છે આપણા શરીર માં નાભિ પાછળ આવેલ પેટુચી માં 72000 થી પણ વધુ રક્ત ધમનીઓ જોડાયેલી હોય છે

નાભિ માં ગાય નું શુદ્ધ ઘી લગાવવાથી શારીરિક નબળાઈ માં રાહત રહે છે. આખો ની નસ સુકાઈ જવા જેવી નજર કમજોર થવી ચમકદાર ત્વચા અને વાળ ના પ્રશ્નો માં સુતા પહેલા ત્રણ થી સાત ટીપાં ગાય નું સુધી ઘી અને ટોપરા નું શુદ્ધ તેલ નાભિ માં અને આજુ બાજુ માં લગાવવું.

સુતા પહેલા ત્રણ થી સાત ટીપાં એરંડિયા નું તેલ નાભિ માં અને આજુ બાજુ માં લગાવવાથી ઘૂંટણ ના દર્દ માં અને દુખાવા માં ફાયદો રહેશે

શરીરમાં ધ્રુજારી આવવી સાંધા ના દુખાવા અને સૂકી ચામડી માં રાત્રે સુતા પહેલા નાભિ માં ત્રણ થી સાત ટીપાં રાઈ નું તેલ અથવા સરસિયા નું તેલ નાભિ માં અને આજુબાજુ માં લગાવવાથી ફાયદો રહેશે

લીમડા નું તેલ ત્રણ થી સાત ટીપાં નાભિ પર લગાવવાથી મોઢા પર અને ગાલ પર થતા ખીલ માં રાહત રહેશે

નાભિ માં શા માટે તેલ લગાવવું જોઈએ ? કારણ કે આપણી નાભિ ને એ ખબર હોય છે કે શરીર માં કઈ જગ્યા એ રક્ત વાહિનીઓ સુકાઈ રહી છે અને તે ધામની માં તેલ તે પ્રવાહિત કરી આપે છે.

જ્યારે બાળક નાનું હોય છે અને તેને પેટ નો દુખાવો થાય છે ત્યારે આપણે તેને હિંગ ને પાણી અથવા તો તેલ ની સાથે હળવું ગરમ કરી અને તેની નાભી માં લગાડતા હતા.

અને થોડી વાર માં જ બાળક નું દર્દ ગાયબ થઇ જતું એ રીતે જ નાભિ માં અલગ અલગ તેલ કે ગાય નું શુદ્ધ ઘી લગાવવા થી મોટા ને પણ ફાયદો થાય છે.

જો આ લેખ તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version