'ગોવિંદ'ની એક વિનંતીથી સલમાન ખાન પહોંચી ગયા તેના બીમાર ભત્રીજા ને મળવા

સલમાન ખાન જેટલા બોલિવૂડમાં પ્રચલિત છે, એટલા જ તેઓ પોતાની અંગત જિંદગીમાં પણ પ્રખ્યાત છે. કારણ કે તેઓ આજ સુધીમાં ઘણા દાન આપ્યા છે તેમજ તેઓ સંસ્થા પણ ચલાવે છે જેનું નામ Being Human છે.

સલમાનખાન પહેલી વખત જ નહીં પરંતુ ઘણી વખત પોતાની ઉદારતા અને પ્રેમ બતાવી ચૂક્યા છે, તેઓ ઘણી વખત કેન્સરગ્રસ્ત લોકોને મળવા હોસ્પિટલમાં જતા હોય છે તો ઘણી વખત તેઓ કોઈને ખબર પણ ન હોય ને અમુક બિમાર લોકોના ખર્ચાઓ પણ કરતા હોય છે.

થોડા સમય પહેલા તેમનું મૃત્યુ થયું એટલે કે તારક મહેતા ના હાથી ભાઈ કીર્તિ કુમાર આઝાદનું પણ એક ઓપરેશન સર્જરી કરવાની હતી, જેના પૈસા સલમાન ખાને ચૂકવ્યા હતા. અને તેની ઉદારતા ને લઈને જ તે પોતાની ઇન્ડસ્ટ્રીમાં પણ ફેમસ છે.

જે લોકો માત્ર સલમાનની ફિલ્મ જોતા હશે તેને આ વાતની નહીં ખબર હોય પરંતુ, જેવો સલમાન ખાનના ચાહકો હશે તેને ખબર જ હશે કે સલમાનખાન અંદરથી કેટલાક ઉદાર છે.

આવી જ એક ઘટના હમણાં જ સામે આવી હતી, વાત જાણે એમ છે કે ઇન્સ્ટાગ્રામ પર સલમાન ખાનના ચાહકો દ્વારા બનાવેલું એક એકાઉન્ટ છે, જેમાં તેને એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

અને તેઓએ જણાવ્યું હતું કે સલમાન ખાન ના ચાહક ગોવિંદ નામના માણસે એક વિનંતી કરતાં જ તેના ભત્રીજા ને મળવા માટે સલમાન ખાન ખુદ હોસ્પિટલ પહોંચ્યા હતા.

તેઓએ ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં જઇને ગોવિંદા ના ભત્રીજા ને મળ્યા હતા પરંતુ સાથે સાથે તેઓ દરેક બાળકોને મળ્યા હતા, જે ત્યાં હોસ્પિટલમાં એડમિટ હતા.

સલમાન ખાન ની સંસ્થા જેટલું કમાય તેટલું જરૂરિયાત મંદ લોકો તેમજ બાળકો માટે વાપરે છે. અને સલમાન ખાનની સંસ્થાએ આજ સુધીમાં ઘણા લોકોની મદદ કરી છે. પરંતુ સાથે સાથે સલમાન ખાનનો આવો સ્વભાવ અને આ નાનકડી ઘટના આપણા દિલમાં તેના માટે પ્રેમ વધારવા માટે ઘણી છે.

તેઓ હાલમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે, સાથે સાથે તેઓ નું આવું જેસ્ચર એ ખરેખર ઇમ્પ્રેસિવ છે.

જુઓ ઈન્સ્ટા પોસ્ટ

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team