2007માં હતો પાર્ટનરમાં સલમાન ખાનનો પુત્ર, અત્યાર દેખાય છે આવો

ઘણી ફિલ્મોના અમુક પાત્રો આપણને એ હદે યાદ રહી જાય છે કે આપણે તેને ભૂલવાની કોશિશ કરીએ તો પણ એ આપણને કાયમ યાદ રહી જાય છે. જેમ કે બજરંગી ભાઈજાન રહેલી હર્ષિતા એ આખા ફિલ્મ માં માંડ બે થી ત્રણ વખત બોલી છે પરંતુ તેને તેના અભિનયથી ભારતમાં ઘણા ઘણા લોકોનું દિલ જીતી લીધું હતું. અને જોતજોતામાં આ બાળકલાકારો એટલા મોટા થઈ જાય છે કે આપણે તેને ઓળખી પણ નથી શકતા.

જી હા આજે આપણે વાત કરવાના છીએ આજથી ૧૧ વર્ષ પહેલા એટલે કે 2007માં પાર્ટનર ફિલ્મ આવી હતી જેમાં સલમાન ખાન અને ગોવિંદા હતા. જેમાં લારા દત્તા ના પુત્રનું પાત્ર જેને નિભાવ્યું હતું એટલે કે પેલો નાનો છોકરો જેનું અસલ મા નામ છે અલી હાજી. ફિલ્મમાં તો અંતે તે સલમાન અને લારા દત્તા નો પુત્ર દેખાડવામાં આવ્યો છે. અને તેનું પાત્ર નોટી હતું. પરંતુ અસલ જિંદગીમાં તે હવે કેવો દેખાય છે તે જોઈને તમે ચોંકી જશો.

Image Source: Instagram

ખાસ કરીને પાર્ટનર ફિલ્મમાં ગોવિંદા ના રોલ ને પણ ખૂબ પ્રશંસા મળી હતી કારણકે તેને અને સલમાને આ ફિલ્મમાં ઘણી કોમેડી કરી હતી. અને આ ફિલ્મ ત્યાર ના સમય મા હિટ સાબિત થઈ ચૂકી હતી. જણાવી દઈએ કે ત્યારે જેને નાનકડા બાળક નું પાત્ર ભજવ્યું હતું તે બાળક અત્યારે બાળક નહીં પરંતુ પુખ્ત વયનો પુરુષ બની ગયો છે.

એટલે કે તેની ઉંમર અત્યારે ૧૯ વર્ષની થઇ ચૂકી છે, અને ક્યુટનેસના મામલામાં તે પેલા કરતાં જરા પણ પાછા પડતા નથી. તમે એના ફોટામાં જોઈ શકો છો કે તેનો ક્યુટ ચહેરો અને સ્વેગ હજી કાયમ છે.

આ સિવાય પણ તેને ઘણી ફિલ્મોમાં કામ કરેલું છે, અને એટલું જ નહીં અત્યારે તેના દેખાવ પરથી એવું પણ લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં તે બોલિવૂડમાં પણ જોવા મળી શકે છે. કારણ કે તેનો ચહેરો અત્યારે કોઈ હીરો થી કમ લાગતો નથી.

હવે જોવાનું એ રહ્યું કે અલી ક્યારે બોલીવુડમાં પોતાના લીડ રોલ તરીકે ડેબ્યૂ કરે છે.

Read more

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team