Stories in Gujarati
જ્યારે કર્ણએ કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય છે? ત્યારે ભગવાન કૃષ્ણે જે જવાબ આપ્યો તે વાંચીને તમારી જિંદગી...
મહાભારતમાં કર્ણ એ ભગવાન કૃષ્ણને પૂછ્યું મારો જન્મ થયો અને મારી માતા મને છોડીને જતી રહી. શું મારો આવી રીતે જન્મ થયો એમાં મારી કોઈ ભૂલ છે? મને પ્રા