નણંદએ કહ્યું “અમારા પરિવારમાં દીકરો આવે એટલે બધા નણંદોને વીંટી આપવાનો રિવાજ છે” આ સાંભળીને વહુએ તેની સાસુને કહ્યું…
વહુ રાણી તમારા મમ્મી ને ફોન કરી ને જણાવી દેજો કે અમારા પરિવાર માં પહેલો દીકરો આવે ત્યારે બધી નણંદો માટે સાડી ની સાથે હીરાની વીંટી નહિ તો સોના ની વીંટી આપવી જરૂરી છે આમ તો મોટા ભાઈ ના ઘરે મોટી વહુ ને દીકરો આવ્યો ત્યારે બધી નણંદ ને સોના ની બંગડી આપેલી. ઉત્તર પ્રદેશ…