તૈમુરની આયા નો એક દિવસનો પગાર જાણીને તમે ચોંકી જશો!

તૈમુર અલી ખાન એટલે કે સૈફ અલી ખાન અને કરીના કપુર ખાન નો દિકરો બી ટાઉન માં કોઈને કોઈ વાત ને લઈ ચર્ચા માં હોય છે. તે જન્મ થી જ ચર્ચા માં રહ્યો છે. ઘણા સ્ટાર કિડ છે પરંતુ લગભગ તેના જેવો લોકપ્રીય કોઈ નહીં હોય!

તૈમુર ના ફોટા જેવા આવે કે તરત વાઈરલ થઈ જાય છે. ક્યારેક તેના ફોટા તેના મમ્મી પપ્પા એટલે કે કરીના અને સૈફ જોડે હોય છે. આ સિવાય ના ફોટાઓમાં તૈમુર ની સાથે એક ચહેરો કાયમ જોવા મળે છે.

કદાચ ફોટા માં તમે પણ આ ચહેરા ને જોયો હશે. આ ચહેરો બીજો કોઈ નો નહીં પરંતુ તૈમુર ની આયા નો છે. ભલે તેની આયાનું તૈમુર જેવું સ્ટારડમ અને લોકપ્રિયતા નથી પણ તેનો ફોટો લગભગ તૈમુર ના બધા ફોટા માં હોય જ છે.

દિવસે ને દિવસે કોઈ ને કોઈ સ્ટોરી અને સીક્રેટ બહાર આવતા રહેતા હોય છે, હમણાં એક મીડિયા રિપોર્ટમાં તૈમુર ની આયા વિશે એક ચોંકાવી દેનારી હકિકત સામે આવી છે. તૈમુર વિશે કંઈ ને કંઈ ચર્ચાઓ થતી રહે છે પણ આ વખતે તેની આયા વિશે ખબરો આવી છે.

એવું કહેવામાં આવે છે કે તૈમુરની આયાને તૈમુર ની સંભાળ રાખવા માટે લાખો રુપિયામાં પગાર મળે છે.

અહેવાલ અનુસાર, તૈમુર ની આયા નો દર મહિના નો પગાર અધધધ દોઢ લાખ રુપિયા છે. એટલે કે જો એક દિવસમાં પગાર ની ગણતરી કરીએ તો કેટલો થાય? જી હાં! એક દિવસ નો 5000 રુપિયા પગાર મળે છે તૈમુર ની આયાને. આપણી વાત કરીએ તો ઘણા મહિનાનો પગાર આનાથી થોડો વધુ હોય છે!

આટલે થી પુરુ નથી થતુ, અમુક મિડીયા રિપોર્ટ અનુસાર, તૈમુરની આયા ને એક કાર પણ આપવામાં આવી છે.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team