તૈમુર હવે ફિલ્મમાં એન્ટ્રિ મારશે? જાણો શું કહે છે માતા કરીના

તૈમુર આ નામ પાછળના બે વર્ષો માં અવાર નવાર ચર્ચામાં આવતું રહે છે. એટલા માટે નહીં કે તે સ્ટાર કિડ છે પરંતુ તે હંમેશા પોતાની તસવીરોને લઇને તો ક્યારેક પોતાના મસ્તીભર્યા સ્વભાવને લઈને ચર્ચામાં આવતો રહે છે. અને હમણાં તો હદ થઈ ગઈ ત્યારે તેના પપ્પાએ કહ્યું કે તૈમુર ની એક તસવીર પંદરસો રૂપિયામાં વેચાય છે.

જણાવી દઈએ કે તેની લોકપ્રિયતા વિશે લગભગ બધાને ખબર જ હશે. જેવી તૈમુર ની નવી તસવીરો આવે કે તે વાઈરલ થઈ જતી હોય છે, અને તેની માતા કરિના પણ આ બધું જાણે છે. તેમજ અને હવે પોતાનો અલગ જ ચાહક વર્ગ પણ છે, અને આ તૈમુર ના ચાહકો હવે જાણવા માંગે છે કે તૈમુર ક્યારથી ફિલ્મોમાં નજરે આવશે, અને સારા સમાચાર એ છે કે તેની માતાએ આનો જવાબ પણ આપ્યો છે.

જણાવી દઈએ કે કરીના કપૂર 17 વર્ષની ઉંમરમાં બોલિવૂડની ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ કર્યું હતું પરંતુ તે ઇચ્છતી નથી કે તૈમુર આટલા જલદી ફિલ્મોમાં ડેબ્યૂ કરે. કરીના એ એવું પણ માનવા લાગી છે કે તેને પોતાનું કેરિયર ખૂબ જલ્દી શરુ કરી દીધું હતું, અને તેને થોડા સમય પછી કેરિયર શરૂ કરવું જોઈતું હતું.

હવે તેનો જો આવો વિચાર હોય તો તે તૈમુર ને પણ એ પ્રકારની સલાહ આપે એ નવાઈની વાત નથી, અને તૈમુર ના ફિલ્મ ની એન્ટ્રી ના વિશે વાત કરતા કરીનાએ જણાવ્યું હતું કે તે પોતાના બે વર્ષના દીકરાને ભવિષ્યમાં હમેશા આ વસ્તુ માટે કહેતી રહેશે કે તે સૌથી પહેલા પોતાનું ભણતર પૂરું કરે અને પછી કામ કરે.

જણાવી દઈએ કે હમણાં જ તૈમુરે એક અનોખું બીજું કારનામું પણ કર્યું હતું. વાત જાણે એમ હતી કે યાહૂએ સૌથી વધારે ન્યૂઝમાં રહેતા લોકોની list કાઢી હતી. જેમાં આશ્ચર્યની વચ્ચે તૈમુર નું નામ પણ સામેલ હતું.

અને એટલું જ નહીં તૈમુર ની સાથે તેમાં પ્રધાનમંત્રી મોદી, રાહુલ ગાંધી, દિપક મિશ્રા, વિજય માલ્યા વગેરે જેવા લોકોનું પણ નામ આવ્યું હતું. જણાવી દઇએ કે આ સૂચીમાં તૈમુર દસમા નંબરે છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા નંબરે રહ્યા હતા.

યાહૂની આ રિપોર્ટ અનુસાર આ લિસ્ટ માં સૌથી નાની ઉંમરના કોઈ હોય તો તે તૈમુર છે. તૈમુર ની તસવીરો અને તેને લગતા સમાચારો અવાર નવાર ઇન્ટરનેટ પર ખૂબ સર્ચ કરવામાં આવે છે અને એની તસવીરોને પણ ભરપૂર જોવામાં આવે છે.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team