in

તારક મહેતા ની સોનુ ને જોઈને ફેન્સ ચોંકી ગયા, તેના લુકને લઇ ને જણાવી આ વાત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ સિરીયલ વર્ષોથી ફેમસ છે. ખાસ કરીને ગુજરાતમાં તો તે સીરીયલ ના દરેક પાત્ર અને આ સીરિયલ એટલી બધી લોકપ્રિય બની ગઈ છે કે લગભગ જ કોઈ એવો માણસ હશે જેણે આ સીરીયલ ના જોઈ હોય. અને આ સીરિયલના ત્રણ હજારથી પણ વધારે હપ્તાઓ આવી ચૂક્યા છે. અને દરેક ઘરમાં આ સિરિયલની અંદર કામ કરી રહેલા કલાકારો ફેમસ છે.

પછી એક કલાકાર માં જેઠાલાલ હોય ટપુસેના ના અભિનેતા અને સોનુ નો અભિનય પહેલા જે અભિનેત્રીએ કર્યો હતો તે અભિનેત્રી પણ ખૂબ જ લોકપ્રિય છે. તેને તારક મહેતાને અલવિદા કર્યા પછી પણ તેના ચાહકો હજુ પણ સોશિયલ મીડિયા પર તેને ફોલો કરી રહ્યા છે. એટલું જ નહીં અભિનેત્રી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એક્ટિવ રહે છે જેથી હાલ તે શું કરી રહી છે તે બધા ચાહકો ને ખબર પડે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...