ત્રણ વર્ષ પહેલાં કર્યું હતું બોલીવૂડમાં ડેબ્યૂ, આજે દેખાય છે આવી સ્ટાઇલિશ; જુઓ તસવીરો

સાઉથ ઇન્ડિયન સિનેમા ની જો ચર્ચા કરવામાં આવે તો તેમાંથી ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ એવા છે જેને બોલિવૂડમાં પણ કામ કર્યું છે, અને આ એક્ટર્સ દર્શકોને પસંદ પણ પડ્યા છે. એવી જ એક અભિનેત્રીની આજે આપણે વાત કરવાના છીએ જેને સાઉથ ની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, અને બોલિવૂડમાં તેને ત્રણ વર્ષ પહેલા ડેબ્યૂ કર્યું હતું.

અને તેના કામને પ્રશંસા પણ મળી હતી.તેમજ તેને બીજી પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, ચાલો જાણીએ આ અભિનેત્રી વિશે

આજે અમે કૃતિ ખરબંદા વિશે વાત કરવાના છીએ, જણાવી દઈએ કે દિલ્હીમાં જન્મેલી અભિનેત્રી એ કન્નડ, તેલુગુ, તમિલ અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રીઓ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગના સ્વરુપથી કરી હતી. ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો તેને 2009માં બનેલી એક તેલુગુ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. જે પહેલી ફિલ્મ જ દર્શકોને ઘણી પસંદ આવી હતી.

અને ત્યાર પછી તેને બોલિવૂડ માં 2016 માં ડેબ્યૂ કર્યું હતું, 2016માં તેણે રાજરીબુટ નામની ફિલ્મ થી ડેબ્યુ કર્યું હતું. અને આ ફિલ્મ માં તેના દેખાવને દર્શકોને ઘણો જ પસંદ કર્યો હતો, પાછલા દસ વર્ષના તેના કારકિર્દી મા તેને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, અને તેના અભિનય ની પણ દર્શકોએ ભરપૂર પ્રશંસા કરી છે.

હાલ અભિનેત્રી ૨૯ વર્ષની છે. જણાવી દઈએ કે ભલે તેને બોલીવુડમાં ડેબ્યુ 2016માં કર્યું હતું પરંતુ તેને સાચી ઓળખાણ 2017 માં આવેલી શાદી મે જરૂર આના ફિલ્મ થી મળી હતી. આ ફિલ્મમાં તેને કરેલા રોલને ઘણા લોકોએ બિરદાવ્યો હતો.

અને ત્યાર પછી પણ તેને બોલિવૂડમાં ઘણી ફિલ્મો કરી ચૂકી છે. પોતાની દસ વર્ષની કારકિર્દીમાં તેને હિન્દી સહિત વિવિધ ભાષાઓની 25 થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, અને 2019માં પણ તે બોલિવૂડમાં નજરે આવી શકે છે.

જણાવી દઈએ કે અભિનેત્રી પોતાની તસવીરો તેના સોશિયલ મીડિયા પર અવારનવાર શેર કરતી રહે છે, જે લોકોને ઘણી પસંદ આવે છે. અને તેના ચાહકો પણ સોશિયલ મીડિયા પર લાખોની સંખ્યામાં છે, આથી તેની ઘણી તસવીરો ચાહકોમાં વાઈરલ થઈ જતી હોય છે. [Image Sources: Instagram]

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team