રાતના સાડા ત્રણ મિનિટ બચાવી શકે છે તમારી જીંદગી

જ્યારે અડધી રાત્રે તમે બાથરૂમ માટે જાગો છો ત્યારે તમારું ઈસીજી નો પેટન બદલાય છે. એનું કારણ એ છે કે અચાનક ઉભા થયા પછી માથાને લોહી મળતું નથી અને આપણા હૃદયને ક્રિયા બંધ થઈ જાય છે. આનાથી બચવા માટે આ સાડાત્રણ મિનિટનો નુસખો એ ઉત્તમ ઉપાય છે.

સૌપ્રથમ

  • નિંદ્રામાંથી જાગતી વખતે અડધી મિનિટ સુધી ગાદલા પર સૂતા રહો.
  • પછી અડધી મિનિટ સુધી ગાદલા પર બેઠા રહો.
  • ત્યાર પછી અઢી મિનિટ સુધી ગાદલા પરથી પગને ઝૂલતા છોડી દો. એટલે કે પગને નીચે રાખી દો અને તમે ગાદલા પર બેઠા રહો.

સાડા ત્રણ મિનીટ પછી આ પ્રક્રિયા કર્યા પછી તમારું માથું લોહી વગર નહીં રહે અને હૃદયની ક્રિયા પણ બંધ નહીં થાય. આનાથી અચાનક થવાવાળી ઘણો ઘટાડો શક્ય છે.