આજે અમે એવી વાત વિશે જણાવવાના છીએ જે તમે લગભગ આજ સુધી જાણી નહિ હોય. જ્યારે જ્યારે અમુક ઘટનાઓ બની છે ખાસ કરીને રાત્રે ત્યારે તંદુરસ્ત વ્યક્તિ પણ રાત્રે મૃત્યુ પામ્યા છે. અને તમારા આશ્ચર્યની સાથે તેઓ દુનિયા છોડીને ચાલ્યા જાય છે, પરંતુ તમને પણ જાણીને ઘેરો શોક લાગે છે કે આવું કઈ રીતે શક્ય બને એક તંદુરસ્ત માણસ અચાનક આ રીતે કઈ રીતે મૃત્યુ પામી શકે.
આનું મુખ્ય કારણ એ છે કે જ્યારે પણ આપણે રાત્રિના સમયે બાથરૂમ જઈએ છીએ ત્યારે અચાનક જાગીએ છીએ. પરિણામે માથા સુધી લોહી પહોંચતું નથી. આ સાડા ત્રણ મિનિટ મહત્વપૂર્ણ હોઈ છે.
જ્યારે અડધી રાત્રે તમે બાથરૂમ માટે જાગો છો ત્યારે તમારું ઈસીજી નો પેટન બદલાય છે. એનું કારણ એ છે કે અચાનક ઉભા થયા પછી માથાને લોહી મળતું નથી અને આપણા હૃદયને ક્રિયા બંધ થઈ જાય છે. આનાથી બચવા માટે આ સાડાત્રણ મિનિટનો નુસખો એ ઉત્તમ ઉપાય છે.
સૌપ્રથમ
- નિંદ્રામાંથી જાગતી વખતે અડધી મિનિટ સુધી ગાદલા પર સૂતા રહો.
- પછી અડધી મિનિટ સુધી ગાદલા પર બેઠા રહો.
- ત્યાર પછી અઢી મિનિટ સુધી ગાદલા પરથી પગને ઝૂલતા છોડી દો. એટલે કે પગને નીચે રાખી દો અને તમે ગાદલા પર બેઠા રહો.
સાડા ત્રણ મિનીટ પછી આ પ્રક્રિયા કર્યા પછી તમારું માથું લોહી વગર નહીં રહે અને હૃદયની ક્રિયા પણ બંધ નહીં થાય. આનાથી અચાનક થવાવાળી ઘણો ઘટાડો શક્ય છે.