તિરુપતિ બાલાજીના 7 એવા રહસ્યો, જે તમે જાણીને દંગ રહી જશો
|

તિરુપતિ બાલાજીના 7 એવા રહસ્યો, જે તમે જાણીને દંગ રહી જશો

ભારતમાં અત્યંત પ્રસિદ્ધ મંદિરો આવેલા છે એમાંથી જ એક મંદિર કે જે અત્યંત પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે તે તિરુપતિ બાલાજી નું મંદિર ક્યાં આવેલું છે તે લગભગ બધા લોકો જાણતા જ હશે. તેમ છતાં જણાવી દઈએ કે આ મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલું છે. આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર સ્વામીજી ની મૂર્તિ અત્યંત ભવ્યતાથી વિરાજમાન…

રાષ્ટ્રગીત સાથે જોડાયેલી રોચક વાતો તમે 99% નહીં જાણતા હોવ, નંબર 10 કોઈને ખબર નહીં હોય

રાષ્ટ્રગીત સાથે જોડાયેલી રોચક વાતો તમે 99% નહીં જાણતા હોવ, નંબર 10 કોઈને ખબર નહીં હોય

ભારત નું રાષ્ટ્રગીત એટલે કે જનગણમન જે દરેક સરકારી વિભાગ સરકારી પ્રોગ્રામ વગેરેમાં સાંભળવામાં આવતું હોય છે. અને આ એક દેશની એકતાનું પ્રતિક તો છે જ પરંતુ સાથે સાથે દેશની શાન પણ છે. આપણા દેશની શું પરંપરા છે તેને દર્શાવવા માટે પણ આ રાષ્ટ્રગીતમાં દેશનો ઇતિહાસ જણાવવામાં આવ્યો છે. તમે સ્કૂલ-કોલેજો થી માંડીને લગભગ દરેક…

મહાશિવરાત્રિ શું કામ મનાવવામાં આવે છે? જાણો કારણ
| |

મહાશિવરાત્રિ શું કામ મનાવવામાં આવે છે? જાણો કારણ

આ મહિનાના સોમવારે, એટલે કે 4 માર્ચે મહાશિવરાત્રીનું પર્વ મનાવવામાં આવશે. એક વર્ષમાં લગભગ બાર શિવરાત્રી ઓ આવે છે, જેમાં આ શિવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આને મહાશિવરાત્રી એટલે કહેવામાં આવે છે કે માનવામાં આવે છે કે ફાગણ મહિનામાં કૃષ્ણ ચતુર્દશીના દિવસે આવનારી શિવરાત્રી ને સૌથી મોટી શિવરાત્રી મનાય છે. દર મહિને કૃષ્ણ…

વાયરલ થઇ રહેલી આ ક્લિપ Fake છે, જાણો શું છે સત્ય

વાયરલ થઇ રહેલી આ ક્લિપ Fake છે, જાણો શું છે સત્ય

પાકિસ્તાનના નાપાક કૃત્ય પછી તેનો બદલો લેવાનો હતો, જે ઘણા દિવસથી પેન્ડિંગ હતો. અને ફાઇનલ આજે એટલે કે આજે વહેલી સવારે 3.30 વાગ્યા એરફોર્સે આ બદલો લઇ લીધો હતો. જણાવી દઈએ કે ઇન્ડિયન એરફોર્સે કરેલી એર સ્ટ્રાઈક એ પાકિસ્તાનના ત્રાસવાદી સંગઠન ના ઘણા આતંકવાદીઓને ઠાર મારી દીધા છે. અને આ હુમલો કર્યા પછી આખા દેશનો…

ભારતીય સેનાને TATA ની મોટી ગિફ્ટ, બનાવી નાખી એવી મજબૂત કાર જેમાં નહીં થાય બોમ્બ કે મિસાઈલ ની અસર

ભારતીય સેનાને TATA ની મોટી ગિફ્ટ, બનાવી નાખી એવી મજબૂત કાર જેમાં નહીં થાય બોમ્બ કે મિસાઈલ ની અસર

ભારત દેશની પોતાની અને ખૂબ જ જાણીતી ગણાતી ઓટોમોબાઇલ કંપનીમાં ટાટાનું નામ પણ આવે છે. અને ભારત દેશમાં મિલેટ્રી ના વાહનોમાં ટાટાની કંપની ના વાહનો નો પણ ઉપયોગ થાય છે, આ કદાચ દરેક લોકોને ખબર હશે. જ્યારે વાત દેશની સુરક્ષાની હોય તો આપણા બહાદૂર જવાનો પોતાની જાન જોખમમાં નાખીને પણ દેશની રક્ષા કરે છે. હવે…

કેટલું કંગાળ છે પાકિસ્તાન? ભારત સાથે યુદ્ધ કરવા સક્ષમ છે? જાણો આંકડા સાથે

કેટલું કંગાળ છે પાકિસ્તાન? ભારત સાથે યુદ્ધ કરવા સક્ષમ છે? જાણો આંકડા સાથે

પાકિસ્તાન ની હાલત અત્યારે કંગાળ જેવી છે એ તો બધાને ખબર છે. પરંતુ ૧૯ ફેબ્રુઆરીએ પાકિસ્તાને સ્તબ્ધ થઈ જાય એવો દાવો કર્યો કે ભારતમાં જેમ રિઝર્વ બેન્ક છે એ રીતે પાકિસ્તાનમાં સ્ટેટ બેંક છે તેના ગવર્નર એ એક યુનિવર્સિટીમાં ભાષણ દરમિયાન કહ્યું હતું કે પાકિસ્તાન હવે આર્થિક સંકટમાંથી બહાર આવી ચૂક્યું છે. અને એવું પણ…

જ્યારે ઇઝરાયેલે કરી હતી આતંકવાદીઓ પર એર સ્ટ્રાઈક! આખી દુનિયાને હજુ યાદ છે ‘રેથ ઓફ ગોડ’
|

જ્યારે ઇઝરાયેલે કરી હતી આતંકવાદીઓ પર એર સ્ટ્રાઈક! આખી દુનિયાને હજુ યાદ છે ‘રેથ ઓફ ગોડ’

ઇઝરાયેલ દેશનું નામ તમે સાંભળ્યું હશે, જો આ દેશ વિશે વાત કરવા જઈએ તો કલાકોના કલાકો પણ ટૂંકી પડે. ભારત પ્રત્યે ઇઝરાયેલના સંબંધો પણ સારા છે. આજે આપણે ઈઝરાયલની એક વૃદ્ધ પ્રાઇમ મિનિસ્ટર જેની ઉંમર લગભગ 75 વર્ષ જેટલી હતી તેના વિશે વાત કરવાના છીએ. 75 વર્ષની આ વૃદ્ધ મહિલા જેનું નામ ગોલ્ડા મીઅર હતું….

ભારત અને પાકિસ્તાનની આર્મીમાં શું તફાવત છે? જાણો આંકડા સાથે

ભારત અને પાકિસ્તાનની આર્મીમાં શું તફાવત છે? જાણો આંકડા સાથે

કોઈપણ દેશની મજબૂતી નક્કી કરવી હોય તો તેના આર્મી ની ફોજ તેમજ તેની પાસે રહેલા હથિયારોનો કાફલો વગેરે પરથી અંદાજ લગાવી શકાય કે દેશ કોઈ નો સામનો કરવા માટે કેટલો મજબૂત છે. ભારતની આર્મી અને પાકિસ્તાનની આર્મી બંને માં શું તફાવત છે, બંને આર્મીમાં શું તફાવત છે તેમજ તેના થોડા ઇતિહાસ વિશે આજે આ લેખમા…

બે કલાકથી વધુ ટીવી જોવાનું બની શકે છે કેન્સર નું કારણ, જાણો શું કહે છે સંશોધન

બે કલાકથી વધુ ટીવી જોવાનું બની શકે છે કેન્સર નું કારણ, જાણો શું કહે છે સંશોધન

આપણા દરેકના ઘરમાં ટીવી તો હશે પરંતુ એવું જવલ્લે જ જોવા મળે કે ટીવી હોવા છતાં આપણે કોઈ ટીવી જોતાં ન હોય, કારણકે ટીવી પર આવતા ન્યુઝ પ્રોગ્રામ, ફિલ્મો અને રોજિંદા શો આપણને તેની તરફ ખેંચીને રાખે છે એમ કહીએ તો પણ ચાલે. આપણામાંથી ઘણા લોકોને દરરોજના ઘણા સમય સુધી ટીવી જોવાની આદત હશે. પરંતુ…

રૂમ હીટર નો ઉપયોગ કરતા હોય તો આ ભૂલ ન કરતા, જાણી લો

રૂમ હીટર નો ઉપયોગ કરતા હોય તો આ ભૂલ ન કરતા, જાણી લો

પાછલા કેટલાક વર્ષોમાં ઠંડી વધારે પડતી હોવાથી, ધીરે-ધીરે ભારતમાં પણ હીટર નું ચલણ આવવા માંડ્યું છે. એટલું જ નહીં ગુજરાતમાં પણ હવે લોકો ઘરમાં રાખતા થઈ ગયા છે અથવા તેઓ હીટર વાપરતા થઈ ગયા છે. પરંતુ હીટર નો ઉપયોગ કરતા વખતે અમુક કાળજી રાખવી પડે છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો તેનો ઉપયોગ કેવી રીતે…