વિવેક, સલમાન નહીં પરંતુ આ માણસ હતો એશ્વર્યા નો પહેલો પ્રેમ, જાણો

બોલિવૂડમાં જેવી રીતે ફિલ્મો આવતી હોય છે એવી જ રીતે એકબીજાના અફેરની વાતો પણ સામે આવતી હોય છે, અને બોલિવૂડમાં દરેક અભિનેતા અને અભિનેત્રીઓ નું નામ કોઈના કોઈ જોડે જોડાયુ જ હોય છે, ક્યારેક તે અફવા સ્વરૂપે હોય છે તો ક્યારેક આ વાસ્તવિક વાત હોય છે.

પરંતુ કહેવાનો મતલબ એ છે કે બોલિવૂડમાં અફેર અને પ્રેમ એ વાતો સામાન્ય છે. સોશિયલ મીડિયાની વાત કરીએ કે મીડિયાની પરંતુ આવી ખબરો વાઇરલ થતી રહેતી હોય છે. એવી જ રીતના હમણાં એશ્વર્યા ના પહેલા અફેર વિશે પણ ચર્ચાઓ થઈ રહી હતી. તમે કદાચ અમુક જગ્યાએ વાંચ્યું પણ હશે.

ચર્ચામાં એવું હતું કે સલમાન કે વિવેક નહીં પરંતુ કોક બીજા જ વ્યક્તિ ઐશ્વર્યાના પહેલા પ્રેમ હતા. અને આ પણ એશ્વર્યા અભિનેત્રી તરીકે ફેમસ થઈ તે પહેલાં અફેર હતું એવી વાતો પણ સામે આવી હતી. ચાલો જાણીએ કઈ હતી એ વ્યક્તિ જેની સાથે એશ્વર્યા રાયને પહેલો પ્રેમ થયો હતો.

ખૂબસૂરત અભિનેત્રી એશ્વર્યા અને એક સમયની મિસ વર્લ્ડ રહેલી અભિનેત્રી ને પહેલો પ્રેમ રાજીવ મૂલચંદાની સાથે થયો હતો. તેઓ ઘણી વખત એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. એશ્વર્યા ને મોડેલિંગ દરમિયાન રાજીવ સાથે પ્રેમ થયો હતો.

જણાવી દઈએ કે રાજીવ મૂલચંદાની પણ એક મોડલ છે, ધીમે ધીમે આ બંને એકબીજાની નજીક આવ્યા. અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો એવું માનવામાં આવી રહ્યું છે કે ઘણા લાંબા સમય સુધી તેઓ એકબીજાને પ્રેમ કરતા હતા, અને ઘણા ફોટોશૂટ પણ સાથે કરાવ્યા હતા.

[credit: pinkvilla]

એશ્વર્યા એ ત્યાર પછી પોતાના કારકિર્દીને ધ્યાનમાં લઈને અને તેને સફળ બનાવવા માટે રાજીવ મૂલચંદાની થી ધીમે ધીમે દૂર થતી ગઈ. અને આ સમયગાળાની વચ્ચે મનીષા કોઈરાલા એ એવું જણાવ્યું હતું કે રાજીવ એશ્વર્યા સાથે નહીં પરંતુ તેની સાથે પ્રેમ કરે છે. અને આ ખબર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

આ બધાને લઈને એશ્વર્યા અને મનીષા કોઈરાલા વચ્ચે ઘણા દિવસો સુધી કહી શકાય તેવી તણાતણી ચાલુ રહી, ત્યાર પછી મનીષા કોઈરાલા ફિલ્મમાં વાપસી પણ કરી અને તે ફિલ્મ હિટ પણ ગઈ.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team