આ છે નાની ઉંમરમાં ફેમસ થયેલી 4 ટીવી એક્ટ્રેસ, નંબર 3 છે ખુબ લોકપ્રિય અને ખૂબસૂરત

નાના પડદે પણ ઘણી એવી અભિનેત્રીઓ છે જે ઘણી નાની ઉંમરમાં સીરિયલમાં કામ કરે છે અને ખૂબસૂરતી તેમજ લોકપ્રિયતાના મામલામાં તે અભિનેત્રીઓ કંઈ કમ નથી. ચાલો જાણીએ આ 4 ટીવી અભિનેત્રીઓ વિશે, અને જણાવી દઈએ કે લોકપ્રિયતા ની સાથે સાથે તેના સોશિયલ મીડિયામાં પણ એટલા જ ચાહકો જોડાયેલા છે.

અવનિત કોર

અવનિત કૌર ખૂબ જ નાની ઉંમરથી એટલે કે 2010થી નાના પડદે કામ કરી રહી છે. અને તે ઘણી મોટી સિરિયલોમાં પણ કામ કરી ચૂકી છે જેમાં મેરી મા, એક મુઠ્ઠી આસમાન, ચંદ્ર નંદિની જેવી અનેક સિરિયલો સામેલ છે. અને પાછલા વર્ષે ટીવી સીરીયલ અલાઉદીન માં તે મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી રહી છે. જણાવી દઈએ કે તેના સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા ચાહકો છે.

રીમ શેખ

રીમ શેખ પણ ઘણા વર્ષોથી નાના પડદે એટલે કે ટીવી સિરિયલમાં કામ કરી રહી છે. તેને પોતાની કારકિર્દીની શરૂઆતમાં ભરે તેરે નૈના દેવી માં દેવી/લક્ષ્મી નો રોલ કર્યો હતો. આ સિવાય તેને બીજી સિરિયલોમાં પણ નાના રોલ કર્યા હતા. ત્યાર પછી તે પાછલા વર્ષે પણ બે સિરિયલોમાં નજરે આવી ચૂકી છે.

જન્નત જુબેર રહમાની

ખુબજ નાની ઉંમરમાં અત્યંત ફેમસ થઈ ચૂકેલી આ અભિનેત્રીએ ઘણી સિરિયલોમાં કામ કર્યું છે, અને 2009થી તે ટીવી ની સીરીયલ માં કામ કરી રહી છે. જણાવી દઈએ કે 2011માં તેને ટેલી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. આ અભિનેત્રી પણ ખૂબ જ લોકપ્રિય છે.

ગ્રેસી ગોસ્વામી

જણાવી દઈએ કે અભિનેત્રીની ઉંમર માત્ર પંદર વર્ષ છે, પરંતુ આટલી નાની ઉંમરમાં પણ તેને ઘણી લોકપ્રિયતા મળી ચૂકી છે. વર્ષ 2014 થી તે સીરિયલમાં કામ કરી રહી છે. તેને તેની કારકિર્દી ની સૌથી મોટી બ્રેક ટીવી સિરિયલ બાલિકા વધુ થી મળી હતી. જણાવી દઈએ કે આ અભિનેત્રી ના પણ ઘણા ચાહકો છે.

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team